Book Title: Prabuddha Jivan 2009 05 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 1
________________ વર્ષ : ૬૯ પ્રબુદ્ધ જીવન અંક : ૫ મુંબઈ, મે ૨૦૦૯ પાના : ૨૮ જિન-વચન સંસાર સમુદ્ર शरीरमाहुनाव त्ति जीवो वच्चइ नाविओ । संसारो अण्णवो वत्तो जं तरंति महेसिणो ।। –ઽત્તરાધ્યયન– ૨૨-૭૨ શરીરને નાવ કહી છે. જીવને નાવિક કહ્યો છે. સંસારને સમુદ્ર કહ્યો છે. મહર્ષિઓ એને તરી જાય છે. शरीर को नौका, जीव को नाविक और संसार को समुद्र कहा गया है । महर्षि इसे तैर जाते हैं I કીમત રૂપિયા દસ The body is called a boat; the soul is called a navigator; worldly life is called an ocean. The great sages cross this ocean. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘ખિન-વચન'માંથી)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28