________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂકીશ જિલ્લા કલેકટરશ્રીની કચેરીમાં, પુરાતત્ત્વ ખાતાની કચેરીને પણ અરજીઓ અપાયેલી.
પુરાતત્ત્વ ખાતાના અભિપ્રાયો વીરપુર ગામ. પંચાયતનો સહકાર મળતો નથી. તેથી આ લખનારે ૪૯-૯૨ નાં રોજ વીરપુર ગ્રામપંચાયતને પત્ર આપેલ. ૮-૬-૯૫નાં રોજ તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચની સહીથી જવાબ મળેલ કે “પ્રાચીન સ્મારક મીનળવાવની બાજુમાં ગ્રામપંચાયતે શોપિંગ સેન્ટર બનાવવા પ્રયત્ન કરેલ. એટલે કે મીનળવાવની બાજુમાં શોપીંગ સેન્ટરમાં પાયાનું ખોદકામ કરેલ, જે બાંધકામ ન કરવા સુચના મળતાં કામતુરત બંધ કરેલા બાંધકામનો હેતુ ફક્ત મીનળ વાવની આજુબાજુ ગંદકી ન થાય અને મીનળવાવ સુરક્ષિત થાય તે હેતુ જ હતો.” પરંતુ છેલ્લે નિષ્પક્ષપણે ખંચકાયા વગર લોકસત્તાનાં ઉપર્યુક્ત તંત્રીલેખનું અવતરણ ટાંકીશ “ પરંતુ વાસ્તવિકતા એ છે આવી સાંસ્કૃતિક સજ્જતા ક્યાંક હદપાર થઈ છે “ખાધુ પીધું ને રાજ કર્યું ને મીટીંગમાંથી પાછા ઘરે પણ આવી ગયા ?
પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ] ૪૭
For Private and Personal Use Only