Book Title: Patanna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પાટણના લેખે . ૫૩૩ ] ( ૩૩૭ ) અવલોકન. પ૨૨ ન. ને લેખ, અંબિકા દેવીની મૂર્તિ ઉપર કતરેલ છે. ભાવાર્થ મલયસુંદરી નામની કેઈ સાધ્વીની શિષ્યા નામે બાઈ સુહવે પિતાના આત્મકલ્યાણાર્થે સં. ૧૩૬૧ માં આ અંબિકાદેવીની મૂતિ કરાવી હતી. જેની પ્રતિષ્ઠા સેમસૂરિના શિષ્ય ભાવવસૂરિએ કરી. નં. પ૨૩ અને ૨૪ ના લેખ, ટાંગડિઆ વાડાના મંદિરમાંથી લીધેલા છે. જેમાં ૨૩ નં. નો લેખ, વાયડગચ્છના સુપ્રસિદ્ધ આચાર્ય જિનદત્તસૂરિના ( વિવેકવિલાસ નામક લેકેપગી ગ્રંથના કર્તાના) શિષ્ય મહાકવિ અમરચંદ્રસૂરિ કે જેમણે વાઇમારત વિગેરે ઉત્તમ ગ્રંથ રચ્યા છે તેમની મૂર્તિ ઉપર કતરેલો છે. એ મૂર્તિ, સં. ૧૩૪૯ માં, પં. મહેન્દ્રના શિષ્ય મદનચંદ્ર કરાવી હતી. પ૨૪ નંબરને, ખરતરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય જિનદત્તસૂરિની મૂતિ ઉપર લખેલે છે. છેવટના અક્ષરે જતા રહ્યા છે, પર૫ નં. નો લેખ, ભાડાવાડાના મંદિરમાં બહાર ગેખલામાં બેસાડેલી કોઈ શ્રાવકની મૂતિ ઉપર કતરેલ છે. પર૬ અને ૨૭ નં. ના લેખો, ઢઢેરવાડાના મહાવીર મંદિરમાં વાયડગચ્છના બે ઉપાધ્યાની મૂતિઓ ઉપર કતરેલા છે. પર૮ નંબરને લેખ, વાસુપૂજ્યની ખડકીમાં આવેલા વાસુપૂ જ્ય મંદિરમાંની એક મૂતિ ઉપર છેતરે છે. એ મૂતિ આચાર્ય વિનયચંદ્રસૂરિ કે જેઓ સૈદ્ધાંતિક પદ્ધી ધરાવતા હતા (એ આચાર્યો, , મદ્યનાથે રત્ર વિગેરે અનેક ગ્રંથ લખ્યા છે, તેમની છે. પ૨૯ ન. ને લેખ, વખતજીના શેરીમાંના સંભવનાથના મં. દિરમાં આચાર્ય વિજયસિંહસૂરિની મૂતિ ઉપર કતરેલો છે. પ૩૦ નં. નો લેખ, ખેત્રપાળની પિળમાં આવેલા શીતલનાથ મંદિરમાંની એક આચાર્યની મૂર્તિ ઉપર કોતરે છે, ७४७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3