Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 4
________________ અર્પણ આવતી કાલના વિશ્વપ્રવાસીઓને શેલજા (પુત્રી) અમિતાભ (પુત્ર) ચેતનભાઈ (જમાઈ) સુરભિ (પુત્રવધૂ) ગાર્ગી (દોહિત્રી) અર્ચિત (પત્ર) કેવલ્ય (દોહિત્ર) અચિરા (પત્રી) પરમ કૃપાથી પામ્યો પ્રવાસો પરદેશના; થાઓ વિશ્વપ્રવાસી સૌ એવી આશિષ અંતરે. ભાષા, ધર્મ, વેશાદિના ભેદો બાહ્ય ઉપચારથી; મનુષ્યનું મનુષ્યત્વ સર્વત્ર સરખું દીસે. જીવમૈત્રી તણો મંત્ર ધારીને હૃદયે ફરે; દિવ્ય આનંદનો મર્મ અનેરો ઉરમાં લહે. રમણલાલ ચી. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 282