Book Title: Paryushan ane Teno Upayog
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ દર્શન અને ચિંતન લેવા રસ લઈ શકે તેમ નથી. તેનાં કારણે આ પ્રમાણે છે : (1) વયન અને શ્રવણમાં એટલે બધે વખત આપવો પડે છે કે માણસ કંસળી જાય અને શ્રદ્ધાને લીધે બેસી રહે તોપણ વિચાર માટે તે લગભગ અશક્ત બની . (2) નક્કી થયેલ ઢબ પ્રમાણે શબ્દો અને અર્થી ઉચ્ચારાતા અને કસતા હોવાથી, તેમ જ કરાવેલ વખતમાં ઠરાવેલ ભાગ પૂરે કરવાના હોવાથી બેલનાર કે સાંભળનાર માટે બીજી ચર્ચા અને બીજી દષ્ટિના અવકાસને અભાવ. (3) એ વાચન વખતે વર્તમાન સમાજની અને દેશની દશા તરફ ઉપર દૃષ્ટિએ જોવાના વલણનો અભાવ અને તેથી સમાજ અને રાષ્ટ્રમાં ઉપયોગી થઈ શકે એવી કલ્પસૂત્રમાંથી હકીકત તારવી લેવાની ખોટ. (4) હા, ભક્તિ અને ચાલુ રૂઢિ ઉપર એટલું બધું દબાણ થાય છે કે જેને લીધે સ્થિતિ વિશેનું છેક જ અજ્ઞાન અથવા તેની ગેરસમજ અગર તે તરફ આંખમીંચામણાં અને ભૂતકાળની એકમાત્ર મૃત હકીકતને સજીવન કરવાને એકતરફી પ્રયત્ન. આ અને આના જેવા બીજા કારણોને લીધે આપણું પજુસણનું કહસુત્રવાચન નીરસ જેવું થઈ ગયું છે, તેને ઉદ્ધાર કરવાની જરૂર છે. તે બહુ અરી રીતે થઈ શકે એવાં તત્તે આપણું પાસે છે, એ જ વસ્તુ આનમાં રાખી આ વખતે અમે અમારી દષ્ટિ પ્રમાણે ફેરફાર જાહેર રીતે શરૂ કર્યો છે. --પર્યુષણ પર્વમાં વ્યાખાને, 1930. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7