Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 74
________________ -- સંદર્ભસૂચિ - (૧) શ્રી સંવત્સરી શતાબ્દિ મહાગ્રંથ લેખક : આચાર્ય નરેન્દ્રસાગરજી પ્રકાશક : શ્રી શાસન કંટકોદ્ધારકસૂરિજી જૈન જ્ઞાન મંદિર મુ. ઠળીયા, વાયા : તળાજા, જિ. ભાવનગર પીન : ૩૬૪ ૧૪૫ (૨) શ્રી પર્વતિથિ ચર્ચા સંગ્રહ લેખક : મુનિશ્રી કલ્યાણવિજયજી પ્રકાશક : શ્રી ક. વિ. શાસ્ત્રસંગ્રહ સમિતિ જાલોર (મારવાડ) (૩) જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વારાધન પ્રકાશક : શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ વતી - કાન્તિલાલ ચુનીલાલ શાહ, ૫૯, બૅન્ક ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ, ૧૮૫, શેખ મેમણ સ્ટ્રીટ, મુંબઈ-૨. (૪) પૂ. આચાર્ય મહારાજશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજનાં શાસ્ત્રાનુસારી મંતવ્યો પ્રકાશક : શાંતુભાઈ એસ. ઝવેરી પ૯/૬૭, કમલરામ બિલ્ડિંગ, ત્રીજે માળે, મિર્ઝા સ્ટ્રેિટ, મુંબઈ-૩. (૫) શ્રી તિથિ પ્રશ્નોત્તર દીપિકા લેખક : આચાર્ય નરેન્દ્રસાગરજી પ્રકાશક : શ્રી શાસનકંટકોદ્ધારકસૂરિજી જૈન જ્ઞાન મંદિર મુ. ઠળિયા, વાયા : તળાજા, જિ. ભાવનગર, પીન : ૩૬૪૧૪૫ (૬) સાંવત્સરિક પર્વતિથિ વિચારણા લેખક : મુનિશ્રી જનકવિજયજી પ્રકાશક : ભાભર શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (૭) પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ પ્રવચનકાર : આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજી પ્રકાશક : હરીશ સી. શાહ મહીધરપુરા, સુરત -૩. (૮) પર્વતિથિની આરાધનાને અંગે. શાસ્ત્રીય સત્યનું સમર્થન પ્રવચનકાર : આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજી પ્રકાશક : શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ પ૯, ધી બૅન્ક ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ, મુંબઈ-૩. (૯) તિથિચર્ચાના વિષયમાં સત્યનું સ્પષ્ટીકરણ પ્રકાશક : શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ, શાંતિપુરી, હાલાર, જિ. જામનગર (૧૦) મનનીય વિચારણા લેખક : મુનિશ્રી જનકવિજયજી પ્રકાશક : શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ ૫૯, ધી બૅન્ક ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ, શેખ મેમણ સ્ટ્રીટ , મુંબઈ -૨ (૧૧) જિન વાણી (વર્ષ-૧૧, અંક: ૧૯-૨૦-૨૧) પ્રકાશક : શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ ૫૯, બેન્ક ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ, ૧૮૫, શેખ મેમણ સ્ટ્રીટ, મુંબઈ-૨. (૧૨) તપાગચ્છીય તિથિ પ્રણાલિકા લેખક : આચાર્ય નન્દનસૂરીશ્વરજી પ્રકાશક : બાબુલાલ લાલભાઈ શાહ દોશીવાડાની પોળ, અમદાવાદ - ૧. (૧૩) પર્વતિથિ આરાધન અંગે શાસ્ત્રદર્પણ સંપાદક : પંન્યાસશ્રી જિનેન્દ્રવિજયજી પ્રકાશક : શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ, શાન્તિપુરી, હાલાર (૧૪) જૈન ગુર્જર કવિઓ સંગ્રાહક : મોહનલાલ દલીચંદ દેસાઈ (૧૫) જન્મભૂમિ પંચાંગ પ્રકાશક : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, મુંબઈ -૧. (૧૬) શ્રી ગાયત્રી પ્રત્યક્ષ પંચાંગ સંપાદક : શાસ્ત્રી રઘુનાથ ચુનીલાલ દવે પ્રકાશક : ગાયત્રી પંચાંગ કાર્યાલય દોશીવાડાની પોળ, અમદાવાદ-૧. (૧૭) શ્રી જંબુદ્વીપ જૈન પંચાંગ પ્રકાશક : શ્રી વર્ધમાન જૈન પેઢી જંબુદ્વીપ, તલાટી રોડ, પાલિતાણા જિ. ભાવનગર, પીન : ૩૬૪૨૭૦ (૧૮) શ્રી કાર્તિકી જૈન પંચાંગ પ્રકાશક : શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ, ૫૯, બૅન્ક ઓફ ઈન્ડિયા બિ., ૧૮૫, શેખ મેમણ સ્ટ્રેિટ, મુંબઈ -૨. == પર્વતિથિના સત્યની શોધમાં તે ૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76