Book Title: Parishuddh Aparishuddh Nayvad ane Sarv Nayashritni Madhyasthata
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૪] શ્રી જી. એ. જેન ચન્થમાલા આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે“જેઓ મધ્યસ્થપણાને આશ્રય કરી-ધારણ કરીને તત્ત્વાતવને વિચાર નહિ કરતાં જૈનદર્શન અને અજૈનદર્શન બેઉને સરખા માને છે, તેઓ મણિ અને કાચને સરખા માનવા જેવું કરે છે.” માધ્યસ્થતા એ ગેળ અને બળને સરખા માનવા માટે નહિ, પણ અપેક્ષાભેદ સમજી સમશીલ રહેવા માટે છે. માધ્યસ્થતા એ મહાન ગુણ છે, પરંતુ તેને આશ્રય ક્યાં? શા માટે? અને કેવી રીતે પરિણત હો જોઈએ? એ લક્ષગત કરવું જોઈએ. વિશાળષ્ટિ જેન મહાપુરુષોએ આ બાબતમાં કેવા ઉચ્ચ પ્રકારની માધ્યસ્થતા રાખી છે, તે નીચેની ઉ૦ ભગવાન શ્રી યશેવિડ વાચક આદિની ઉક્તિઓથી સમજી શકાય તેવું છે. તિપિતાના અભિપ્રાચે સાચા અને બીજા નયની યુક્તિથી ચલાવે ત્યારે નિષ્ફળ એવા નમાં જેનું મન પક્ષપાતરહિત સમાનભાવને ધારણ કરે છે, તે મહામુનિ મધ્યસ્થ છે. સર્વ ન સપ્રતિપક્ષ છે. જે એક નય પક્ષપાતી તે અષ્ટ સિદ્ધાન્ત કહ્યો છે.” સમ્મતિ તર્કમાં કહ્યું છે કે સર્વ ન પિતતાના વક્તવ્યમાં સાચા છે અને બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં ખેટા છે, પરંતુ અનેકાન્ત સિદ્ધાન્તનો જ્ઞાતા તે ન “આ સાચા છે અને આ ખોટા છે” એવો વિભાગ કરતા નથી.” પિતાના સિદ્ધાન્તનો વિચાર રહિત કેવળ રાગથી અમે સ્વીકાર કરતા નથી અને પર સિદ્ધાન્તને વિચાર રહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7