Book Title: Parishuddh Aparishuddh Nayvad ane Sarv Nayashritni Madhyasthata
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૩ પરત્વે એ વિરોધી દેખાતા ધર્મોને સમન્વય અપેક્ષાવિશેષથી કરે છે અને વૈશેષિકદર્શન વસ્તુદે વિરોધી ધમને ભેદ સ્વીકારે છે. આ જ બન્નેમાં તફાવત છે. કેટલાક લેકે જૈનદર્શન અને અર્જુનદર્શનને સરખા માનવાને ભ્રમ ફેલાવે છે. તેઓ બાલજીને ઉન્માર્ગે દોરવાને પ્રયાસ કરી રહ્યા છે. તે મહાનુભાવોએ સમજવું જોઈએ કે–બધા ધર્મો પતપોતાના સ્થાને અપેક્ષાએ સાચા છે એમ માનવું, પણ તેથી “બધા ધર્મો સરખા છે એમ સિદ્ધ થતું નથી. બધા ધર્મોના ચઢતા-ઉતરતા દરજજા અવશ્ય છે. સાધકે પોતાની આત્મન્નિતિને એગ્ય ઉચ્ચ કેટિને ધર્મ કર્યો તેની સ્વયં શોધ કરવી જોઈએ અને મધ્યસ્થ દષ્ટિથી–પક્ષપાતરહિતપણે જે શેાધાય તેને સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. તત્વવાદમાં મોટી વિષમતા ધરાવતા વેદાદિ અન્ય શાસ્ત્રોમાં જે પરસ્પર અને અવિદ્ધ અવિનંવાદી ઉપદેશ મળી આવે છે, તે શ્રી જિનાગમરૂપી મહાસાગરમાંથી ઉછળેલા વચનરૂપી બિંદુઓ છે. જૈનદર્શન કે જેમાં કેઈને પણ પક્ષપાત નથી અને સર્વથા અવિરુદ્ધ ને અવિસંવાદી છે, તે તે એક શ્રી જૈનધર્મ જ છે. માટે આત્મશ્રેયના ઈચ્છે કે આવા ભ્રામક વિચાર ફેલાવવા અને તેનું પ્રવર્તન કરતાં અટવું જોઈએ. સ્વયં સત્યવાદી ન બનવું એ જેટલો ગુન્હ છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે એમના પ્રત્યે અસદ્ભાવ ધારણ કરે એ માટે ગુન્હો છે, ! અને અસદ્ભાવ થાય એવું પ્રવર્તન કરવું એ એથી પણ મે ગુન્હો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7