Book Title: Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 243
________________ ૨૩૪ • પરિશીલન પણ પુરુષ પક્ષે શું ? આવો એક પ્રશ્ન આ જમાનામાં થાય. શું અદ્યાપિ એવો કોઈ પુરુષ છે, જે પત્નીઘેલો નહિ, પણ પત્ની પ્રત્યે વફાદાર હોય, આર્ય હોય અને પત્ની તરફની સમગ્ર ભાવે ઉપેક્ષા છતાં તે એના પ્રત્યે માત્ર દાંપત્યભાવનાથી એકનિષ્ઠ રહ્યો હોય ? આનું ઉદાહરણ બહુરૂપ જગતમાં દુર્લભ નથી, પણ એનો યથાર્થ પુરાવો શોધવાનું કામ સહેલું પણ નથી. કહેવાય છે કે પુરુષ પત્ની પ્રત્યે વફાદાર હોય તો છેવટે એના વિયોગમાં રામની પેઠે બીજું લગ્ન ન કરતાં ઝૂરે, પણ એ પોતાની સહચરીનો કુમુદની પેઠે સોંપણની ભાષામાં અજપાજાપ તો ન જ કરે. - ગૃહમાધુરી, માર્ચ, ૧૯૫૬ Jain Education International Forrivate- & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260