Book Title: Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 246
________________ પરિશિષ્ટ દર્શન અને ચિંતન' ભા-૧-રમાં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન, પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્થ નામના વિભાગોમાં પ્રકાશિત થયેલ તમામ લેખો છ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ૧૩ લેખો જે દર્શન અને ચિંતનમાં છપાયા નથી તેવા લેખોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. “દર્શન અને ચિંતન ભાગ-રમાં અંતે પ્રવાસકથા અને આત્મનિવેદન વિભાગમાં છપાયેલ લેખો અનુભવકથા સ્વરૂપ હોવાથી અને મારું જીવનવૃત્ત' નામનું તેમનું આત્મકથાનું પુસ્તક અલગ પ્રગટ થઈ રહ્યું હોવાથી અહીં તેનો સમાવેશ કર્યો નથી. -- સમાજ, ધર્મ અને સંસ્કૃતિ દર્શન અને ચિંતન' ભાગ-૧માં સમાજ અને ધર્મ વિભાગમાં છપાયેલ લેખો) ૧. મંગળ પ્રવચન [ પ્રબુદ્ધ જૈન : ૮ – ૧૯૪૫] . ૨. મંગળ પ્રવચન [[ બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર, ૧૯૫૨ ] ૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન [ ‘જીવનશિલા : ૮, ૧૯૫૩] ૪. જીવનપથ [અપ્રકાશિત ] ૫. ધર્મ ક્યાં છે ? ( શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ – મહોત્સવ અંક] ૬. ધર્મ પ્રવાહો અને આનુષગિક સમસ્યાઓ [ ધર્મોનું મિલનની પ્રસ્તાવના ] ૭. ધર્મ અને પંથ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૨૧-૮-૧૯૩૦] ૮. નીતિ, ધર્મ અને સમાજ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨] ૯. ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૭]. ૧૦. ધાર્મિક શિક્ષણ [‘અખંડ આનંદ' : ૧૯૫૧] ૧૧. ધર્મદષ્ટિનું ઊર્ધીકરણ [ પ્રબુદ્ધ જીવન”: ઓક્ટોબર, ૧૯૫૫] . ૧૨: પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ [પ્રબુદ્ધ જીવન’: સપ્ટેમ્બર, ૧૯૫૪] ૧૩. યુવકોને [ જૈન યુવક સંમેલન, અમદાવાદ, સ્વાગત પ્રમુખ તરીકેના ભાષણમાંથી : ૧૯૩૫] ૧૪. પાંચ પ્રશ્નો [ ગૃહમાધુરી' : ૧૨, – ૧૯૫૪ ] ૧૫. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ [ “પ્રબુદ્ધ જીવન’ : ૧૯-૯-૧૯૫૨] ૧૬. જૈન સમાજ: હિંદુ સમાજ [પંડિત શ્રી મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય ઉપર લખેલ પત્ર : ૧૮-૯-૧૯૪૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260