Book Title: Panch Kalyanak Mahotsav Poojan
Author(s): Abhinandan Jain, Rakesh Jain
Publisher: Tirthdham Mangalayatan Aligadh

View full book text
Previous | Next

Page 51
________________ પછે પિંચકલ્યાણક મહોત્વસ પૂજન] - (દોહા) ચદાસે ત્રેપન ગુની, ગણી તીર્થ ચૌબીસ, જજું દ્રવ્ય આછો લિયે નાય નાય નિજ શીસ. 38 શ્રી ચતુર્વિશતિતીર્થેશ્વરાગ્રિમસમાવર્તિસત્રિપંચાતુર્દશશત ગણધરમુનિભ્યો અર્થ. ૨૪૬. અડતાલીસ હજાર અર, ઉસિસ લક્ષ પ્રમાન, તીર્થકર ઐબીસ યતિ, સંઘ યજું ધરિ ધ્યાન. ૐ હ્રીં વર્તમાનચતુર્વિશતિતીર્થકરસભાસંસ્થાયિ એકોનવિશલ્લક્ષાષ્ટ ચત્વારિશસહસપ્રતિમુનીન્દ્રભ્યો અર્થ નિર્વિપામીતિ સ્વાહા. ચાર કોનોં મેં સ્થાપિત જિનપ્રતિમા, મંદિર, શાસ્ત્ર વ જિનધર્મ કે અર્થ (દોહા) નૌસે પશ્ચિસ કોટિ લખ, ત્રેપન અઠ્ઠાવીસ, સહસ ઊન કર બાવના, બિંબ પ્રકૃત નામ શીસ. ૐ હ્રીં નવશતપંચવિંશતિકોટિત્રિપંચાશલક્ષસપ્તવિંશતિસહસ્ત્રનવ શતાષ્ટચસ્વારિકાના વિચાર શતાષ્ટચસ્વારિશતપ્રમિતઅકૃત્રિમજિનબિંબેભ્યો અર્થ. ૨૪૭. આઠ કોડ લખ છપ્પને, સત્તાન, હજાર, ચારિ શતક ઇક અસી જિન ચૈત્ય પ્રત ભજ સાર હ્રીં અષ્ટકોટિષપંચાશલ્લસપ્તનવતિસહસચતુઃશતએકાશીતિ સંખ્યાકૃત્રિમજિનાલયેભ્યો અર્થ. ૨૪૮. ચૌપાઈ જય મિથ્યાત્વ નાગ કો સિંહા, એક પક્ષ જલ ધરકો મેહા, નરક કૂપતે રક્ષક જાના ભજ જિન આગમ તત્ત્વ ખજાના. ૐ હ્રીં યાદ્વાદઅંકિતજિનાગમાય અર્થે. ૨૪૯.

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104