Book Title: Panch Kalyanak Mahotsav Poojan
Author(s): Abhinandan Jain, Rakesh Jain
Publisher: Tirthdham Mangalayatan Aligadh

View full book text
Previous | Next

Page 81
________________ પંચકલ્યાણક મહોત્વસ પૂજન] (વસંતતિલકા) સુંદર પવિત્ર ગંગાજલ લેય ઝારી, ડારૂં ત્રિધાર તુમ ચરણના અગ્ર ભારી. શ્રી તીર્થનાથ વૃષભેશ મુનીન્દ્રચરણા, પૂજું સુમંગલ કરણ સબ પાપ હરણા. ૩૪ શ્રીં શ્રી ઋષભતીર્થકરમુનીંદ્રાય જન્મજરામૃત્યુવિનાશનાય જલ નિર્વપામીતિ સ્વાહા. શ્રી ચંદનાદિ શુભ કેશર મિશ્ર લાયે, ભવ તાપ ઉપશશ કરણ નિજ ભાવ ધ્યાયે. શ્રી તીર્થનાથ વૃષભેષ મુનીંદ્ર ચરણા, પૂજું સુમંગલ કરણ સબ પાપ હરણા. ૐ હ્રીં શ્રીઋષભતીર્થકરમુનીંદ્રાય સંસારતાપવિનાશનાય ચંદન નિર્વપામીતિ સ્વાહા. " શુભ શ્વેત નિર્મલ સુઅક્ષત ધાર થાલી, અશય ગુણા પ્રગટ કારણ શક્તિશાશે. શ્રી તીર્થનાથ વૃષભેષ યુનીંદ્ર ચરણા પૂજું. સુમંગલ કરણ સબ ખપ હરણા. ૐ હ્રીં શ્રીકૃષભતીર્થકરમુનીંદ્રાય અક્ષયપદપ્રાપ્તાય અક્ષત નિર્વપામીતિ સ્વાહા. ચંપા ગુલાબ ઇત્યાદિ સુ પુણ્ય ધારે, કામ શત્રુ બલવાન તિસે વિદારે. શ્રી તીર્થનાત વૃષભેશ મુનીંદ્ર ચરણા, પૂજું. સુમંગલ કરણ સબ પાપ હરણા. ૐ હ્રીં શ્રીષભતીર્થકરમુનીંદ્રાય કામબાણવિધ્વંશનાય પુષ્પો નિર્વપામીતિ સ્વાહા. ફેણી સુહાલ બરફી પકવાન લાએ, શુદરોગ નાશને કારણે કાલ પાએ. શ્રી તીર્થનાથ વૃષભેશ મુનીંદ્ર ચરણા,

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104