Book Title: Panch Kalyanak Mahotsav Poojan
Author(s): Abhinandan Jain, Rakesh Jain
Publisher: Tirthdham Mangalayatan Aligadh
View full book text
________________
૫૬
પંચકલ્યાણક મહોત્વસ પૂજન]
(ધોદકા) ભાદવ શુક્લ છઠી તિથિ જાની, ગર્ભ ઘરે પૃથવી મહરાની, શ્રી સુપાર્થ જિનનાથ પધારે, જજું માત દુઃખ ટાલ હમારે. 8 હ્રીં ભાદ્રપદશુક્લષક્યાં પૃથવીગર્ભવતરિતાય સુપાર્શ્વદેવયાર્થ. ૩
(શિખરિણી) સુભગ ચૈતર મહિના અસિત પબ મેં પાંચમ દિના, સુલખના માતા ને ગર્ભ ધારે ચંદ્ર સુ જિના. જજ લેકે અર્થ માત જિનકે શુદ્ધ ચરણા, કર્ટ જાસે હમરે સકલ કર્મ લેહુ શરણા. ૐ હ્રીં ચૈત્રકૃષ્ણપંચમ્યાં સુલક્ષણાગર્ભવતરિતાય ચંદ્રપ્રભાયાર્થ. ૮
(સોરઠા) પુષ્પદંત ભગવાન, માત રમા કે અવતરે,
લગુન નોમિ મહાન, જર્જે માત કે ચરણ જુગ. ૐ હ્રીં ફાલ્યુનકૃષ્ણનવમાં રમાદેવિગભંવતરિતાય પુષ્પદંતાયાર્થે ૯
(ચાલી) વદિ ત તની છઠ જાની, સીતલ પ્રભુ ઉપજે શાની,
નંદા માતા હરખાની, પૂજ઼ દેવી ઉર આની. ૐ હ્રીં ચૈત્રકૃષ્ણાષ્ટમાં સુનંદાગર્ભવતરિતાય શીતલાયાર્થે. ૧૦. વદી જેઠ તની છઠિ જાની, વિષ્ણુછી માત બખાની,
શ્રેયાંસનાથ ઉપજાયે, પૂજું માતા ગુણ ગાયે. ૐ હ્રીં જ્યષ્ઠકૃષ્ણષડ્યાં વિષ્ણુશ્રીગર્ભવતરિતાયશ્રેયાંસનાતાયાર્થ. ૧૧.
આષાઢ વદી છઠિ ગાઈ શ્રી વાસુપૂજ્ય જિનરાઈ, સુજયા માતા હરખાની, પૂજું તા પદ ઉર આની.
ૐ હ્રીં આષાઢકૃષ્ણષક્યાં જયાવતિગર્ભવતરિતાય વાસુપૂજ્યા યાર્થ. ૧૨.

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104