Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી મૂર્ખના ભાવ્યાથી આત્માર્થી પુરૂષા ભડકી જશે નહિ, અધ્યાત્મનાં પર્દાથી લેખકના આશય વ્યવહાર નયને નિષેધવાના નથી. માટે પદ્મ વાંચી કોઇ પણ જીવે વ્યવહાર માર્ગથી ભ્રષ્ટ થવુ' નહિ. કાઇ સ્થાને વ્યવહાર સબંધી આક્ષેપ સમજાય તા તે અશુદ્ધ વ્યવહાર સંબધી સમજવુ', વ્યવહાર નયતા છનશાસનના આધાર છે માટે વ્યવહારથી વિરૂદ્ધ શ્રદ્ધા કે એ સ્વમમાં પણ બારવી નહિ. ઉચ્ચ શુદ્ધ ગભીર આત્મ પદ્મામાં અવશ્ય ગુરૂગમ લેવી જોઇએ. સાત નયાની સાપેક્ષ બુદ્ધિપૂર્વક અધ્યાત્મ પામાં અવળી વાણી પણ સમજવી. કેટલાંક તા એવાં પા છે કે પૂર્ણ અધ્યાત્મ શાસ્ત્રના જ્ઞાતા હાય તથા દ્રવ્યાનુયાગના જ્ઞાતા હોય તેનાવડે કૃષ્ણ વિગેરે પદામાં તથા અવળી વાણીમાં આપેક્ષ બુદ્ધિથી રહેલી ગભીરનય રહસ્યતા સમજી શકાય છે. પડિત અધ્યાત્મ જ્ઞાતાજ ચેાગ્ય કેટલાંક પદ છે. પટ્ટાના ત્રણ વિભાગ સમજવા, જ્ઞાનમાર્થ, અધ્યાત્મયોગમાર્ગ, ચેચમાવે. એ ત્રણ વિભાગ આ પદસ મહુમાં છે. તથા નીતિ શિક્ષણનાં પદ્મ પણ બનાવ્યાં છે, તે પણ ધર્મમાં પ્રવેશ કરતાં બહુ ઉપયાગી થઇ પડશે. મસ્થ જ્ઞાન દૃષ્ટિથી જીનાજ્ઞા વિરૂદ્ધ કાઇ ઠેકાણે લખાયુ હોય તેની શમા યાચું છું, જે જે ગામમાં જેવી જેવી આત્મપરિણતિનાં પદ્મા મનાવ્યાં છે તે વાચકને સમજવા માટે જ્યાં પદ્મ બનાવ્યાં છે તે સ્થળ પણ નોંધવામાં આવ્યા છે. અ મદાવાદના પ્રખ્યાત ઝવેરી દાતાર ગુણમાં કસમ શેઠે લલ્લુભાઇ રાયજીની પદ્મામાં વિશેષ રૂચિ હાવાથી અને તે પદાથી તેમના આત્માને મહુ આનંદ મળે છે માટે આ પસંગ્રહનુ પારિતોષીજ પ્રેમભાવે તેમને અર્પણ કરૂ છું. શ્રીલાલચ વિગેરે ભવ્યજના ગ્યા પદસ'ગ્રહરૂપ ગ’ગાનદીમાં ઝીલી નિમલ થાઓ એજ સુમાર ॐ शांतिः शांतिः शांतिः For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 213