Book Title: Padliptsurikrut Nirvankalikano Samay ane Samasyao
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________ 102 * નિર્ચની ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૫૩.લા. દ. વિદ્યામંદિરની એક પ્રત પર હાંસિયામાં મેં શ્રી “પાદલિપ્તસૂરિ વિરચિત,” એવી જૂની નોંધ જોયેલી. 54. પ્ર. ચ. પૃ. 32, શ્લો. 114. 55. અનુસંધાન - 4, અમદાવાદ 1955, ‘ટૂંક નોંધ-“વાચક ઉમાસ્વાતિજીના પઘ વિશે,” પૃ 16-17 તથા અનુસંધાન - 5, અમદાવાદ 1955, “ઉમાસ્વાતિ-આર્ય સમુદ્રનાં નવપ્રાપ્ત પદ્યો વિશે.” મધુસૂદન ઢાંકી, પૃ. 55-57, બન્ને અંકોના સંપાદક : મુનિ શીલચંદ્રવિજય, હરિવલ્લભ ભાયાણી. 56. તૃતીય કષ્ણનો સમય પ્રાય : ઈ. સ. ૯૪૦-૯૬૧નો છે. આથી સાવચેતી ખાતર નિર્વાણલિકાનો સમય ઈ. સ. ૯૭૫નો સૂચિત કર્યો છે. જો કે એનાથી બેએક દશકા વહેલો પણ હોઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org