Book Title: Padarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ આ ગ્રંથમાં ગ્રંથકારે નીચેના પદાર્થોનું નિરૂપણ કર્યું છે - (i) સચિત્ત, અચિત્ત, મિશ્ર, યોનિ કોને હોય ? (ii) શીત, ઉષ્ણ, મિશ્ર યોનિ કોને હોય ? (ii) સંવૃત, વિવૃત, મિશ્ર યોનિ કોને હોય ? (vi) મનુષ્યોની ત્રણ પ્રકારની યોનિ. (v) ત્રસજીવોની ૮ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થનારા ૮ પ્રકારના ત્રસજીવો. (vi) વનસ્પતિકાયની ૬ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થનારા ૬ પ્રકારના વનસ્પતિકાયના જીવો. (vi) યોનિની સંખ્યા. (viii) કુલોની સંખ્યા. પદાર્થસંગ્રહમાં અમે આ પદાર્થોને સરળ રીતે સમજાવ્યા છે. (૪) શ્રીલોકનાલિદ્વાત્રિંશિકા (અવસૂરિ સહિત) આ મૂળગ્રંથ ઉપાધ્યાય શ્રીધર્મકીર્તિ ગણિએ રચેલ છે. તેઓ પછીથી શ્રીધર્મઘોષસૂરિ મહારાજ થયા. આ ગ્રંથમાં ૩૨ ગાથા છે. તે પ્રાકૃતભાષામાં છે. આ મૂળગ્રંથ ઉપર અજ્ઞાતકર્તૃક અવસૂરિ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે લોકનું સ્વરૂપ બતાવ્યું છે. તેમાં નીચેના પદાર્થોનું નિરૂપણ કર્યું છે - (i) લોકની આકૃતિ, લંબાઈ, પહોળાઈ. (ii) લોક શેનાથી ભરેલો છે ? (iii) લોકના ખંડુકો. (vi) ત્રણ લોકનું માપ અને સ્વરૂપ. (v) કયા જીવો લોકના કેટલા ભાગને સ્પર્શે ? (vi) એક પ્રદેશ જાડાં લોકના સૂચિરાજ, પ્રત૨રાજ અને ઘનરાજ. (vi) સંવર્ગિત લોકના સૂચિરાજ, પ્રત૨૨ાજ અને ઘનરાજ. (vi) ઘનીકૃત લોકના ખંડુકો.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 218