Book Title: Nibandh Vachan ne Ante Thayeli Khuli Charcha Author(s): Balwant Jani Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf View full book textPage 6
________________ નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા પણ એવી ઈચ્છા છે કે આપણે એવું અર્ધવાર્ષિક કે વાર્ષિક શરૂ કરીએ જેમાં આવી હતપ્રતો પ્રકાશિત કરી શકાય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપીઠ જેવું કાંઈક કરવાની એમની ઈચ્છા (9) મિત્રો પોતે કઈ બાબતમાં મદદરૂપ થઈ શકે એમ છે તે જણાવે અને આ અંગે પોતાનાં નામ/સૂચનો પ્રા. કાન્તિભાઈ બી. શાહ અને પ્રા. કીર્તિદા જોશીને આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6