Book Title: Muhurt Chintamani Satik
Author(s): Ram
Publisher: Anup Mishra

View full book text
Previous | Next

Page 1
________________ “અહો ! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૭૫ મુહૂર્ત ચિંતામણિ સટીક : દ્રવ્ય સહાયક : પૂ. આ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના દીક્ષા દાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજીના આજ્ઞાવર્તિની પ્રવર્તિની સાધ્વી શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.ની શિષ્યા પૂ. સાધ્વી શ્રી રક્ષિતરેખાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી અર્બુદગિરિ સોસાયટીની આરાધક શ્રાવિકાઓના સં. ૨૦૬૮ ના ચાતુર્માસની જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543 ઈ. ૨૦૧૩ સંવત ૨૦૬૯

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 248