Book Title: Mudrit Hastpratsucho Samiksha ane Suchano
Author(s): Jayant Kothari
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf
View full book text ________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો
૫૭
શારદાબહેન ચીમનભાઈ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, અમદાવાદ, ૧૯૯૧ ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી તૈયાર કરનાર કેશવરામ કાશીરામ શાસ્ત્રી,
પ્રક. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૩૯ જૈન ગૂર્જર કવિઓ ભા. ૧, ૨ અને ૩, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ
દલીચંદ દેશાઈ, પ્રક. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઓફિસ, મુંબઈ, ૧૯૨૬, ૧૯૩૧, ૧૯૪૪; બીજી સંશોધિત સંવર્ધિત આવૃત્તિ ભા. ૧થી ૧૦, સંપા. જયંત કોઠારી, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
૧૯૮૬થી ૧૯૯૭ જૈન મરૂ ગૂર્જર કવિ ઔર ઉનકી રચનાઓં ભા. ૧, સંપા. અગરચંદ નાટ્ટા,
પ્રકા. અભય જૈન ગ્રંથાલય, બિકાનેર, ૧૯૭૫ જૈન-હોન્ડશીટેન પ્રોઇસિશેન સ્ટાર્સબિબ્લિઓથક, સંપા. વાઘેર શુબિંગ, લિપઝિગ,
ઓટ્ટો હારાસોવિડ્ઝ, ૧૯૪૪ (જર્મન ભાષામાં) ડિસ્કિટિવ કેટલૉગ ઑવ્ ધ ગવર્નમેન્ટ કલેક્શન ઓવું મેન્યૂસ્કિટ્સ ડિપોઝિટેડ
એટૂ ધ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના, પાર્ટ ૧થી ૧૯. ડિસ્કિટિવ કેટલૉગ ઑવું ગુજરાતી, હિન્દી એન્ડ મરાઠી મેન્યૂસ્કિટ્સ ઓવું
બી. જે. ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિયમ, પાર્ટ ૧, સંપા. વિધાત્રી અવિનાશ વોરા,
પ્રકા. બી.જે ઈન્સ્ટિટ્યૂટ ઓવું લર્નિંગ એન્ડ રિસર્ચ, અમદાવાદ, ૧૯૮૭ ડિસ્કિટિવ કેટલૉગ ઑવું મૅન્યૂસ્કિટ્સ ઇન ભારતીય વિદ્યા ભવન્સ લાઈબ્રેરી,
સંપા. એમ.બી. વારનેકર, પ્રકા. ભારતીય વિદ્યા ભવન, મુંબઈ, ૧૯૮૫ પાટણ - શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરસ્થિત જૈન જ્ઞાનભંડારીનું સૂચિપત્ર,
પ્રથમ ભાગ, સંકલયિતા મુનિશ્રી પુણ્યવિજયજી, પ્રકા. શ્રી હેમચન્દ્રાચાર્ય
જૈન જ્ઞાનમંદિર, પાટણ, ૧૯૭ર ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી, ભા.૧
તથા ર, તૈયાર કરનાર અંબાલાલ, બુલાખીરામ જાની, પ્રકા. શ્રી ફાર્બસ
ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૨૩ ફૉર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, તૈયાર કરનાર અંબાલાલ
બુલાખીરામ જાની, શંકરપ્રસાદ છગનલાલ રાવળ, પ્રક. શ્રી ફૉર્બસ
ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૫૬ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી, સંકલયિતા | મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, સંપા. વિધાત્રી વોરા, પ્રકા. લાલભાઈ
દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૭૮ રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર કે હસ્તલિખિત ગ્રન્થકી સૂચી, ભા. ૧ તથા
૨, સંપા. મુનિ જિનવિજય, પ્રકા. રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર,
જોધપુર, ૧૯૫૯ તથા ૧૯૬૦ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 11 12 13 14