Book Title: Merutungasuri krut Shree Suri Mukhyamantrakalpa Ek Parichaya Author(s): Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 4
________________ de desbotasesteedteste deste testosteste stedes estados dedosse des deutstestestosteste de dadete dobesedos esteste deste dode sosestestades de 1 4 1 પદ્માવતી અને ચકેશ્વરી દેવીઓ એમની પાસે આવતી હતી. શ્રી જીરાપલી પાર્શ્વનાથના અધિષ્ઠાયક યક્ષની કૃપા વડે ઉત્પન્ન થયેલા પ્રભાવને સાંભળેલું હોવા છતાં બૃહસ્પતિ પણ વર્ણન ન કરી શકે, તે પછી મારા જેવો મંદ બુદ્ધિવાળો માણસ કેવી રીતે વર્ણન કરી શકે ? तत्स्थाने प्रभु मेरुतुंगगण भृद्योष्टांगयोगं समा । विद्याः सम्यग्वेत् सदैव सविधे पद्मा च चक्रेश्वरी ॥ जीरापलीजिनेशयक्षकृपयोद्भूतान् प्रमावान् श्रुता न्वक्तुं वाग्पतिरक्षमः किमुपुनर्माद्रिग्नरो मंदधीः ॥३५॥ (૪) વળી, મિતુંગસૂરિરામાં શ્રી ચકેશ્વરી દેવી મેરૂતુંગસૂરિનું સાનિધ્ય કરતાં હતાં એ ઉલ્લેખ છે. સાંનિધૂ કરઈ અપાર, ચટ ચકેસરિ સૂરિય. (૫) શ્રી શત્રુંજય પર્વત ઉપર આવેલા ભંડારીજીએ બંધાવેલા જિનમંદિરના શિલા લેખમાં ચકેશ્વરી દેવી મેરૂતુંગસૂરિ ઉપર પ્રસન્ન થયાં હતાં, એવું વિધાન છે. चक्रेश्वरी भगवती विहित्तप्रसादाः श्री मेरुतु सूरयो नरदेव वंद्याः ॥ १० ॥ (૬) અંતમાં “ નમો રેવા' થી શરૂ થતા મહામંત્ર ગર્ભિત શ્રી જીરાપલ્લી પાર્શ્વનાથ લેક ૧૪, કે જે મારા તરફથી પ્રસિદ્ધ થયેલા મંત્રાધિરાજ ચિંતામણિ” નામના ગ્રંથનાં પૃષ્ઠ ૪૮-૪૯ ઉપર ઈ. સ. ૧૯૩૬ માં પ્રસિદ્ધ થયેલ છે. તે સ્તોત્રની ઉત્પત્તિનું કારણ વડનગરમાં કેવી રીતે ઉત્પન્ન થયું તે દર્શાવીને પુણ્યનામધેય, પ્રાતઃસ્મરણીય અંચલગબ્બેશ શ્રી મેરુતુંગસૂરિની મારા સંગ્રહમાં આવેલી બે મહત્વની હસ્તપ્રતેને ટૂંક પરિચય આપવાનું હું ચગ્ય માનું છું. એક વખત વિહાર કરતાં પૂજ્યશ્રી મેરૂતુંગસૂરિ, પિતાના શિષ્ય-પ્રશિષ્યના પરિવાર સહિત વડનગરના ગામ બહાર આવેલા તળાવની પાળ ઉપર આવીને સ્થિરતા કરી. તે વખતે નાગર બ્રાહ્મણોનાં ત્યાં ત્રણ ઘર હતાં. નગરમાં ગોચરી માટે ફરતાં શિષ્યોને કેઈએ કહ્યું કે, “સારું થયું, તપોવૃદ્ધિ થઈ.”ડા સમય પછી ગામને એક કરોડપતિ નગરશેઠના એકનાએક પુત્રને સાપે ડંશ દીધે. સર્પદંશથી છેક મૂછિત થઈ ગયો. ઘણું ઉપાય કરવા છતાં છોકરે ભાનમાં નહીં આવવાથી તેને મરણ પામેલે માની રોવા-કૂટવાનું શરૂ થઈ ગયું. મતું ગસૂરિએ નગરશેઠને પૂછાવ્યું કે, “છોકરાને જીવતો કરી આપું તે શું આપશે?” નગરશેઠ ભારોભાર સોનું આપવા ઈચ્છા બતાવી. ગુરુ મહારાજ તે નિઃસ્પૃહી હતા. જેથી સર્વ નાગરે એ શ્રાવક થવાનું કબૂલ કર્યું. એટલે ઉપરોક્ત છે તો વહેવાર થી શરૂ થતું તેત્ર રહ્યું અને નવકુળ નાગને બોલાવ્યા. ડરેલા સર્પને ડંખે વળગાડી સર્વ ઝેર ચૂસી મ શીઆર્યકલયાણૉતમસ્મૃતિગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7