Book Title: Merutungasuri krut Shree Suri Mukhyamantrakalpa Ek Parichaya
Author(s): 
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230196/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ followળ. ..jelesed sl*. lesley-b lesley-ses.....lslMs ] »l slots of slowleved Absolu રંગીન પટ આગમપ્રભાકર સ્વ. શ્રી પુણ્યવિજ્યના સંગ્રહમાં હતો. તેના ઉપરથી રંગીન બ્લેક કરાવેલ પટ મારા પિતાના સંગ્રહમાં છે. ઉપરોક્ત કૃતિઓ જેવાથી, તેઓશ્રીનો જૈન ચિત્રકલા તથા જૈન મંત્ર–આખાયે પ્રત્યેને અદ્વિતીય પ્રેમ હોવાનું સાબિત થાય છે. આવા ઉચ્ચ કોટિના મહાપુરુષના જીવન સબંધી પ્રકાશ પાડે તેવું સાહિત્ય ઉપલબ્ધ નથી. સંવત ૧૪૭૪ માં લખાયેલી સુંદર ચિત્રવાળી હસ્તપ્રતમાં પણ તેઓશ્રીને આચાર્ય તરીકે ઉલ્લેખ છે અને સંવત ૧૫૩૫ માં તેમના ઉપદેશથી કરાવેલી ધાતુપ્રતિમા પરના લેખ ઉપરથી એમ લાગે છે કે, તેઓશ્રીને દીક્ષા પર્યાય બહુ જ લાંબા સમયને હશે અને તે દરમ્યાન ઉપરોક્ત હસ્તપ્રત અને સુંદર રંગીન યંત્રપટ સિવાય ઘણી કલાકૃતિઓનું સર્જન તેઓશ્રીના ઉપદેશથી થયું હશે. તેઓશ્રીની આચાર્ય પદવી વીસપચીસ વર્ષની ઉંમરે થયેલી માનીએ, તે પણ તેઓશ્રીનું આયુષ્ય ઓછામાં ઓછું ૮૦–૮૫ વરસનું માની શકાય. આવા ઉચ્ચ કોટિના કલાત્મક સાહિત્યનું સર્જન કરાવનાર મહાપુરુષનું જીવંત સ્મારક આ કલાકૃતિઓ જ છે. * મહામંત્રવિશારદ અંચલગચ્છાધિપતિ શ્રી મેરૂતુંગસૂરિ કૃત શ્રી સૂરિ મુખ્યમંત્રકલ્પ [ સચિવ ] શ્રી અંચલગચ્છની પરંપરામાં ૧૧ મી પાટે થયેલા મહામંત્ર વિશારદ શ્રી મેરૂતુંગમૂરિજીનો જન્મ મારવાડમાં આવેલા નાણીનગરમાં સંવત ૧૪૦૩ માં પોરવાડ જ્ઞાતિના વોરા વરસિંહ પિતા અને હણલેટ નામની માતાને ત્યાં થયું હતું. સંસારીપણામાં તેમનું નામ વસ્તિગ હતું. તેઓને સંવત ૧૪૧૦ માં માતાપિતાની સંમતિથી ધામધૂમપૂર્વક નાણી ગામમાં અંચલગચ્છીય બહુશ્રુત શ્રી મહેન્દ્રપ્રભસૂરિએ દીક્ષા આપી હતી. સંવત ૧૪૨૬માં ગુજરાતની પ્રાચીન રાજધાની અણહિલપુર પાટણમાં તેઓશ્રીના ગુરુદેવ શ્રી મહેંદ્રપ્રભસૂરિજી, એ, સંઘવી નરપાલે કરેલા મહોત્સવપૂર્વક તેઓશ્રીને આચાર્યપદે સ્થાપન કર્યા હતા. સં. ૧૪૪૬ માં તેઓશ્રીને ગચ્છનાયક પદ આપવામાં આવ્યું હતું અને તેઓશ્રી ૬૮ વરસની ઉંમરે સંવત ૧૪૭૧ ના માગશર સુદ પાંચમના પાટણમાં જ કાળધર્મ પામ્યા હતા. DF માં શ્રી આર્ય કલ્યાણ ગામસ્મૃતિગ્રંથ AB% Page #2 -------------------------------------------------------------------------- ________________ bhabhis vala aay [૬૩] તેઓશ્રીના જીવનને લગતા વિશિષ્ટ વૃતાંત ‘અચલગચ્છ દિગ્દર્શન' નામના ગ્રંથમાં પૃષ્ઠ ૧૯૯ થી ૨૩૫ માં આપવામાં આવેલા છે. એમના રચેલા ગ્રંથો : સંવત ૧૪૪૪ માં કાત ંત્ર વ્યાકરણ પર ખાલાવઐાધ વૃત્તિ રચી; જેના ઉપર . પોતે જ ચતુવૃત્તિ ટિપ્પનક નામની ૨૧૨૮ શ્લાક પ્રમાણુ કૃતિ રચી છે. જેના ટૂંક પરિચય આ લેખમાં જ આપેલે છે. ત્યાર પછી જૈન મેઘદૂત કાવ્ય, ષટદન સમુચ્ચય (વે. ન. ૧૬૬૬), સંવત ૧૪૪૯ માં સપ્તતિ ભાષ્ય પર ટીકા બનાવી, તેમાં સુનિ શેખરસૂરિએ રચવામાં સહાય કરી હતી. ભાવધમ પ્રક્રિયા, શતક ભાષ્ય, નમૈથુણું પર ટીક, ઉપદેશ માળાની ટીકા, સુસઢકથા, ધર્મોપદેશ, લઘુશતપદી, સંવત ૧૪૦ માં પેાતાની ૫૩ વર્ષીની વયે એટલે ૧૪૫૬ માં અથવા તે શતકના ૫૩ મા વધે, એટલે સવત ૧૪૫૩ માં શતપદ્મિકા સારોદ્ધાર અને સૂરિમંત્રકલ્પ સારોદ્ધાર (જુએ. પીટન રિપોર્ટ પૃ. ૨૪૮), શ્રી કંકાલ રસાધ્યાય (જુએ. વેખર વર્ષે ૧. પૃ. ૨૯૭) તથા નાભિવ ંશસંભવ કાવ્ય, યદુવંશસ’ભવ કાવ્ય, નૈમિકૃત કાવ્ય આદિ કાલિદાસ, માધ વગેરેનાં પાંચ કાવ્યની પેઠે કાવ્ય, જેસાજી પ્રબંધ જેમાં ઉમરકેટના જેસાજીએ આ સૂરિજીના ઉપદેશથી ઉમરકેટમાં જ શ્રી શાંતિનાથ પ્રભુને ૭૨ દેવકુલિકાવાળા પ્રાસાદ કરાબ્યા અને શત્રુ ંજયાદિ તીર્થીની યાત્રા કર્યાંનુ સુંદર વર્ણન છે. પ્રસ્તુત પૂજ્યશ્રી મેરુતુ ગસૂરિની બાબતમાં તેઓ પ્રખર મત્રવાદી હતા. તે સંબંધમાં તેમના જીવનમાં અનેલી કેટલીક ઘટનાઓના ઉલ્લેખ તેમની પરંપરામાં થઈ ગયેલા એક અજ્ઞાતશિષ્ય આ પ્રમાણે કરેલા છે : (૧) મેરુતુ ગસૂરિજીએ આસાઉલી (આજનું અસારવા) માં યવનરાજને પ્રતિબાધ આપીને અહિંસાના મમ સમજાવ્યેા હતેા. એવા ઉલ્લેખ કરેલેા છે કે, આ વાત કહેતાં પખવાડિયું કે મહિતેા વીતી જાય એટલી મેાટી છેઃ આસાઉલીઈ સાખ જવનરાઉ ડિમેડિયે, કહતાં લાગઈ પાખ માસ વાત છઈ તે ઘણીય. ૧. આ ગ્રંથની પ્રશસ્તિમાં કર્તા પોતે આ પ્રમાણે જણાવે છે ઃ शिष्यप्रशिष्यस्मरणार्थमेतै विनेय वात्सल्य रसाभ्युपेतैः । व्यतानि नन्दाम्बुधिवेद सोम (१४४९) संवत्सरे सप्ततिभाष्यटीका ॥ काव्यं श्री मेगदूताख्यं, षड्दर्शन समुच्चयः । वृतिर्बालावबोधाख्या धातुपरायणं तथा ॥ एवमादि महाग्रन्थनिर्माणपरायणाः । चतुराणां चिरं चेतचमत्काराय येऽन्वहम् ॥ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ DIE Page #3 -------------------------------------------------------------------------- ________________ [૨૬૪] U bakoda decha chawdach kaadash.ક.(dabaddas assa. bah (૨) પુરિસાદાણીય મહિમાવંત શ્રી શ ંખેશ્વર મહાતીર્થની નજીકમાં જ આવેલા લેાલાડા ગામમાં પૂજ્યશ્રી મેરુતુંગસૂરિજીએ ભયંકર સર્પનું ઝેર શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરીને દૂર કર્યું હતું, તે વાત રાસકારના સમયમાં જાણીતી હતી. આ પ્રસંગ વણુ - વતાં રાસકાર કહે છે કે, એક વખત આચાર્ય દેવ સધ્યા સમયે આવશ્યક ક્રિયા કરીને કાઉસગ્ગ ધ્યાનમાં મગ્ન થઈને ઊભા હતા, તે વખતે એક કાળા સપે આવીને આચાય શ્રીને પગે ડંખ દીધા. તે વખતે તેએ મેરુતુગર, પૂર્વે થઈ ગયેલા મેતા દમદન્ત તથા ચિલાતીપુત્ર વગેરે મુનિઓની જેમ ધ્યાનમાં સ્થિર રહ્યા અને કાર્યોત્સર્ગ પૂર્ણ થયા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સમક્ષ ધ્યાનાસન જમાવી બેસી ગયા. પાર્શ્વનાથ પ્રભુના ધ્યાનના પ્રભાવથી તેઓનુ અધું ઝેર ઊતરી ગયું. સવારમાં તેનું વ્યાખ્યાન શ્રવણ કરવા સંધ આળ્યે, ત્યારે આચાર્ય દેવને સ્વસ્થ જેઈ સંધમાં આનંદ છવાઈ ગયા. અને અચલગચ્છને મહિમા સારા યે ગામમાં પ્રસર્યાં : અન્ન દિવેસિ ગુરુરાય, સાંઝ આવશ્યક કરીય; કાઉસ-ગહુલ થિરકાય, કાલ ભુમિ પગડસીય. સુણિ મેયજ્જ ચલાઈપુત, મુણિ ક્રમમ્રુત જિમ; અહિંયાસી થિર થાઈ, ' કાઉસગ્ગ પૂરકરીય. મયંત્ર મણિમૂલ ગણુ, ગુણીયા ગઢ ગારુડીય; ઔષધ મૂકી મૂલ, પરમધા િ લહુ લાઈ મન. પાસ જિજ્ઞેસર બિંબ, આસણુ માંડીએ; લખ લાગઉ અવિલંબ, અમીય પ્રવાહ ઉઘાડીઉએ. ઝાણુ અમીય રસઅંગ, તિમ સીચિય જિમ વિસ; નિમ્નાસીય સબ્વંગરવિકસ, પરિરિ તિમિરહ જિમ. ઉગમત સરિસૂરિ, સૂરિશ સેાભાગ નિધ; ઉડિ આણુ દપૂરિ, અમિય સરિસ દેસણ કરઈ. ઉછલીઉ જયવાદ, કલરવ જણાસાસણ ભએ; જગુવર નિરૂઈ નાદ, અચલગચ્છહ મતિ વલઇએ. સાવગ કરઈ અસંખ, દ્રવ્ય સ્તવ ભાવદ્ધિ સહિય; કલિ જિમ કાલભુયંગ, જીત જિંગ રેખા રહિય. (૩) લાવણ્યચંદ્ર ‘વીરવંશાનુક્રમ'માં એરુતુ ગસૂરિના જીવન વિષે આમ નોંધ કરે છેઃ ગણનાયક મેરુતુ ગસૂરિને અષ્ટાંગયોગ, તથા સર્વ વિદ્યાનું જ્ઞાન હતું અને સદૈવ Dic શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #4 -------------------------------------------------------------------------- ________________ de desbotasesteedteste deste testosteste stedes estados dedosse des deutstestestosteste de dadete dobesedos esteste deste dode sosestestades de 1 4 1 પદ્માવતી અને ચકેશ્વરી દેવીઓ એમની પાસે આવતી હતી. શ્રી જીરાપલી પાર્શ્વનાથના અધિષ્ઠાયક યક્ષની કૃપા વડે ઉત્પન્ન થયેલા પ્રભાવને સાંભળેલું હોવા છતાં બૃહસ્પતિ પણ વર્ણન ન કરી શકે, તે પછી મારા જેવો મંદ બુદ્ધિવાળો માણસ કેવી રીતે વર્ણન કરી શકે ? तत्स्थाने प्रभु मेरुतुंगगण भृद्योष्टांगयोगं समा । विद्याः सम्यग्वेत् सदैव सविधे पद्मा च चक्रेश्वरी ॥ जीरापलीजिनेशयक्षकृपयोद्भूतान् प्रमावान् श्रुता न्वक्तुं वाग्पतिरक्षमः किमुपुनर्माद्रिग्नरो मंदधीः ॥३५॥ (૪) વળી, મિતુંગસૂરિરામાં શ્રી ચકેશ્વરી દેવી મેરૂતુંગસૂરિનું સાનિધ્ય કરતાં હતાં એ ઉલ્લેખ છે. સાંનિધૂ કરઈ અપાર, ચટ ચકેસરિ સૂરિય. (૫) શ્રી શત્રુંજય પર્વત ઉપર આવેલા ભંડારીજીએ બંધાવેલા જિનમંદિરના શિલા લેખમાં ચકેશ્વરી દેવી મેરૂતુંગસૂરિ ઉપર પ્રસન્ન થયાં હતાં, એવું વિધાન છે. चक्रेश्वरी भगवती विहित्तप्रसादाः श्री मेरुतु सूरयो नरदेव वंद्याः ॥ १० ॥ (૬) અંતમાં “ નમો રેવા' થી શરૂ થતા મહામંત્ર ગર્ભિત શ્રી જીરાપલ્લી પાર્શ્વનાથ લેક ૧૪, કે જે મારા તરફથી પ્રસિદ્ધ થયેલા મંત્રાધિરાજ ચિંતામણિ” નામના ગ્રંથનાં પૃષ્ઠ ૪૮-૪૯ ઉપર ઈ. સ. ૧૯૩૬ માં પ્રસિદ્ધ થયેલ છે. તે સ્તોત્રની ઉત્પત્તિનું કારણ વડનગરમાં કેવી રીતે ઉત્પન્ન થયું તે દર્શાવીને પુણ્યનામધેય, પ્રાતઃસ્મરણીય અંચલગબ્બેશ શ્રી મેરુતુંગસૂરિની મારા સંગ્રહમાં આવેલી બે મહત્વની હસ્તપ્રતેને ટૂંક પરિચય આપવાનું હું ચગ્ય માનું છું. એક વખત વિહાર કરતાં પૂજ્યશ્રી મેરૂતુંગસૂરિ, પિતાના શિષ્ય-પ્રશિષ્યના પરિવાર સહિત વડનગરના ગામ બહાર આવેલા તળાવની પાળ ઉપર આવીને સ્થિરતા કરી. તે વખતે નાગર બ્રાહ્મણોનાં ત્યાં ત્રણ ઘર હતાં. નગરમાં ગોચરી માટે ફરતાં શિષ્યોને કેઈએ કહ્યું કે, “સારું થયું, તપોવૃદ્ધિ થઈ.”ડા સમય પછી ગામને એક કરોડપતિ નગરશેઠના એકનાએક પુત્રને સાપે ડંશ દીધે. સર્પદંશથી છેક મૂછિત થઈ ગયો. ઘણું ઉપાય કરવા છતાં છોકરે ભાનમાં નહીં આવવાથી તેને મરણ પામેલે માની રોવા-કૂટવાનું શરૂ થઈ ગયું. મતું ગસૂરિએ નગરશેઠને પૂછાવ્યું કે, “છોકરાને જીવતો કરી આપું તે શું આપશે?” નગરશેઠ ભારોભાર સોનું આપવા ઈચ્છા બતાવી. ગુરુ મહારાજ તે નિઃસ્પૃહી હતા. જેથી સર્વ નાગરે એ શ્રાવક થવાનું કબૂલ કર્યું. એટલે ઉપરોક્ત છે તો વહેવાર થી શરૂ થતું તેત્ર રહ્યું અને નવકુળ નાગને બોલાવ્યા. ડરેલા સર્પને ડંખે વળગાડી સર્વ ઝેર ચૂસી મ શીઆર્યકલયાણૉતમસ્મૃતિગ્રંથ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ 1 5 5 destacadesaste stededos dochodeste desastestas se sosestadoslastestesteste stedeste-te testosteste de deste desbosstedeste dedede stedest desestesteses લેવડાવ્યું, અને છોકરાને જીવતો કર્યો. આચાર્યના પ્રભાવથી સોએ જૈન ધર્મને સ્વીકાર કર્યો અને મેટા ઉત્સવપૂર્વક મેરૂતુંગસૂરિને વડનગરમાં નગરપ્રવેશ કરાવવામાં આવ્યા. તેઓશ્રીનાં ઉપદેશથી નાગરેએ વડનગરમાં જિનમંદિર તથા ઉપાશ્રય બંધાવ્યાં. ઉપરોક્ત મહામંત્રવાદી, પ્રખર સાહિત્યકાર તથા પરમ તપસ્વી શ્રી મેરુતુંગસૂરિજીએ પિતાને જ હાથે લખેલી શ્રી સૂરિમુખ્યમંત્રકપની એક સુંદર હસ્તપ્રતિ મારા પોતાના સંગ્રહમાં છે. - પ્રતિ પરિચય : આ પ્રતિ ૪૯ પાનાની છે. તેની લંબાઈ ૫ ઇંચ અને પહોળાઈ ૨૩ ઇંચ છે. આ પ્રતિ પિતાની પાસે રાખીને, તેને નિરંતર સ્વાધ્યાય કરવા માટે, પોતાના સ્વહસ્તે જ મેરૂતુંગસૂરિએ લખેલી છે. જે વાતને સ્પષ્ટ ઉલ્લેખ, ૪૯ પાનામાં પોતે જ આ પ્રમાણે કરેલું છે • श्रीमदंचलगच्छेशः श्रीमेरुतुंगसूरयः । आलोक्यानेकसूरीदें मुख्यमंत्रोपयोगिनः ॥ १॥ ग्रंथान् गच्छोपयोगार्थ सारोद्धारं व्यधुः स्वयं ॥ श्लोकाः पंचशतान्यत्राष्टापंचाशच्चनिश्चिताः इतिश्री विधिपक्ष मुख्याभिधान श्रीमदंचलगच्छेश श्री मेरुतुंगसूरिलिखितः श्री अंचलगच्छे श्री सूरिमुख्यमंत्रकल्प छ । ગ્રંથાબં ૧૧૮ છ | અથત ઃ શ્રીમદંચલગચ્છશ શ્રી મેરૂતુંગસૂરિએ અનેક સૂચિમુખ્યમંત્રપગ કલ્પનું નિરીક્ષણ કરીને, આ ગ્રંથ પિતાના ગચ્છના ઉપયોગ માટે, અનેક સૂરિમંત્રોના સારોદ્ધારરૂપ, પાંચ અઠ્ઠાવન કલેક પ્રમાણ આ સુરિમુખ્યમંત્રકલ્પ નામનો ગ્રંથ વિધિપક્ષના મુખ્ય નામથી ઓળખાતા એવા અંચલગચ્છશ શ્રી મેતુંગસૂરિએ જાતે લખેલે છે. આ ઐતિહાસિક મહાપુરુષે લખેલી હસ્તપ્રત, પ્રાચીન તાડપત્રીય પ્રતોની માફક છેક પાનાના મધ્ય ભાગમાં ૭ છિદ્રવાળી છે. અને દરેક છિદ્રને ફરતું સુંદર લાલ શાહીથી દોરેલું કમલ પાંખડીઓ જેવું સુશોભન છે. પ્રતના અક્ષરે ગોળાકાર, મનહર અને સુવાચ્ય છે. દરેક પત્રમાં સાત અથવા લીટીઓ છે અને દરેક લીટીમાં ર૭–૨૮ અક્ષરે છે. વાંચકોની જાણ ખાતર બીજું પાનું કે જેમાં છતમાં બાંધેલા ચંદરવાની નીચે, સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા જૈનાચાર્યનું સુંદર ચિત્ર છે. આ પ્રત મે તુંગસૂરિએ પિતાના હાથે જ લખેલી હોવાથી આ ચિત્ર તેઓશ્રીના ગુરુશ્રી મહેન્દ્રસૂરિજી અને તેઓશ્રીની સામે બે હાથ જોડીને બેઠેલા શિષ્ય (શ્રી મેરુતું ગસૂરિજી) હોવાનો સંભવ છે. ચિત્રની નીચેના ભાગમાં એક ભક્ત શ્રાવક, બે સાધ્વીઓ તથા એક શ્રાવિકા બંને હસ્તની અંજલિ જોડીને સુવર્ણસિંહાસન ઉપર બેઠેલા શ્રી મહેન્દ્રસૂરિજીને ઉપદેશ સાંભળતાં બેઠેલાં છે. આ ચિત્ર સામાન્ય પ્રકારનું હોવા છતાં એતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. ચિત્રની છે. (ર) - 7. • શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથો T ( 7 8 9 : - - - - - '''''* * *. - Page #6 -------------------------------------------------------------------------- ________________ Mot.sessfeet » Asjob .blogspot.M.Patest sessiod ol. polestv.t.vtvg ust below.|૨૬૭) લંબાઈ ૧૩ ઈંચ તથા પહોળાઈ ૨ ઈચ માત્ર છે. વાંચકેની જાણ ખાતર આ એતિહાસિક પ્રતનાં પાનાં બે ઉપરનું શ્રી મહેન્દ્રસૂરિ તથા પૂજ્યશ્રી મેતુંગસૂરિજીવાળા ચિત્રના આઠ લીટીમાં લખેલા સુંદર સુવાચ્ય લખાણ સહિતનું આખું પાનું તથા પ્રતના છેવટના ૪૯ મા પાના ઉપરની પાંચ લીટીઓ કે જેમાં પૂજ્યશ્રી મેરૂતુંગસૂરિજીએ પોતે જ આ પ્રત લખ્યાનો ઉલ્લેખ પાનાની ચેથી લીટીના મધ્ય ભાગમાં શ્રીમતું નૂરિસ્ટિવિત: સ્પષ્ટ અક્ષરોથી કરે છે, જેની રજુઆત આ ગ્રંથના બ્લોક ચિત્ર ૧ માં આ સાથે જ કરેલી છે. આ હસ્તપ્રત લગભગ પસ્તાલીસ વર્ષ પહેલાં મને અમદાવાદના એક જૈન પુસ્તક વિક્રેતા પાસેથી પ્રાપ્ત થઈ હતી અને મેં પણ હસ્તપ્રતનાં બીજા પાનામાં માત્ર એક જ ચિત્રની વિશિષ્ટ મહત્તા સમજીને ખરીદ કરી હતી અને તે સ્વર્ગસ્થ આગમદિવાકર પૂજ્યશ્રી પુણ્યવિજયજીને પાટણ મુકામે બતાવતાં આ હસ્તપ્રત મહાપ્રભાવિક પૂજયશ્રી મેતુંગસૂરિજીએ પોતાના હાથે જ લખ્યાનું કહીને આ પ્રતની અતિહાસિક મહત્તા સમજાવી હતી. આ આખા ય સૂરિ મુખ્યમંત્રક૯૫નું મૂળ અને તેના ગુજરાતી ભાષાંતર સહિત મેં મારી ગ્રંથમાળામાં “સૂરિમંત્રક૯૫ સંદેહ નામના ગ્રંથમાં છપાવી દીચેલ છે. આ ગ્રંથમાં બીજા પણ સૂરિમંત્રકલ્પ તથા શ્રી સિંહતિલકસૂરિ કૃત વર્ધમાન વિદ્યાકલ્પ વગેરે ગુજરાતી ભાષાંતર સાથે છપાવેલ છે. હાલમાં થોડી જ નકલો પ્રાપ્ત છે. અત્યાર સુધીની કાગળ પરની સચિત્ર હસ્તપ્રતોમાં મળી આવેલા ચિત્રો પૈકી આ હસ્તપ્રતનું ચિત્ર કદમાં નાનામાં નાનું છે. આ ચિત્રની પાશ્વ ભૂમિકા લાલ રંગની છે. ચિત્રમાં સાધુઓનાં વસ્ત્ર સફેદ છે અને માત્ર મહેન્દ્રપ્રભસૂરિજે સિંહાસન ઉપર બેઠેલા છે, તે સિંહાસનમાં જ ચિત્રકારે સોનાની શાહીને ઉપયોગ કરે છે. શ્રી મહેન્દ્રપ્રભસૂરિજી અને શ્રી મેતુંગસૂરિજીની વચ્ચે સ્થાપનાચાર્યજી છે. ગુજરાતની જ નાશ્રિત કલાના ચૌદમા સૈકાના અંતિમ સમયનું આ ચિત્ર હોવાથી, તે સમયના પુરુષ અને સ્ત્રીઓનો પહેરવેશ આ ચિત્ર રજૂ કરે છે. અગાઉ જણાવી ગયા પ્રમાણે સૂરિમંત્રક૯૫ સારો દ્વાર”ની રચના મેરૂતુંગસૂરિએ વિક્રમ સંવત ૧૪૫૩ માં કરેલી છે. વળી સૂરિમંત્રકલપના સારે દ્વાર રૂપ આ ગ્રંથનું ખરું નામ “શ્રી સૂચિમુખ્ય મંત્રક૫” હેવાનું ગ્રંથકારે પોતે જ અંત ભાગમાં જણાવેલ છે. વળી આવા પ્રકાંડ વિદ્વાન અને મંત્રવાદી તથા દેવોને પણ માન્ય પ્રાતઃસ્મરણીય શ્રી મેરુતુંગરિ જેવા મહાપુરુષે પિતાની પાસે અનેક શિ તથા પ્રશિષ્ય હાજર એ ગ્રાઆર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિ ગ્રંથ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ 268]Meeeeees std 12s deesessessessessesse dessessessessoctos dosed este goddodarafast હેવા છતાં આ મહામૂલ્યવાન કૃતિ પોતાના જ હાથે લખી છે, તે તેઓશ્રીની જ્ઞાન પ્રત્યેની અડગ ભકિત દર્શાવે છે. મારા સંગ્રહમાં તેઓશ્રીએ રચેલા “કાતંત્રવ્યાકરણના બાલાવબેધ ઉપર “ચતુષ્કવૃત્તિ ટિપ્પનક નામને લગભગ પંદરમા સૈકામાં 2128 લોક–પ્રમાણની કાગળ પર લખાચેલી 77 પાનાંની હસ્તપ્રત છે. આ પ્રતની લંબાઈ 8 ઇંચ છે. આ હસ્તપ્રતનાં પત્ર 6/1, 8, 23, 26, 291, 66/1 તથા 76 ઉપર તિ શ્રીમવારેશ્વર શ્રી મેહનુંમૂરિરવિતે અને પત્ર 9/1, 12/1, 14, 18, 43 નંબરનાં પાનાઓ ઉપર ફરિ શ્રી દેતું 'રિસાયા નો પ્રત લખનારે અગિયાર જગ્યાએ શ્રી મેરૂતુંગસૂરિના નામનો ઉલ્લેખ કરેલ છે. વાંચકોની જાણ ખાતર આ પ્રતના પહેલા તથા 76 માં પાનાંની નવમી લીટીમાં इति श्रीमदचलगच्छेश श्रीमेरुतुगसूरिविरचिते बालावबोध स्वोपज्ञ चतुष्कवृतिटिप्पनके पष्टपादषे / લખેલું છે. सत्वेषु मैत्री गुणिष्यु प्रणोद', क्लिष्टेषु जीवेषु कृपापरत्वन् / माध्यस्थभाव વિપરીતવૃત્તો, બધા સર એટલે કે પ્રાણીઓ પ્રત્યે પ્રમોદ (આનંદ), દુઃખીઓ પ્રત્યે કરુણા અને પ્રતિકુળ અથવા વિરોધીઓ પ્રત્યે મધ્યસ્થ ભાવ હો. હે પ્રભુ ! મારા આત્મા આ ભાવોને ધારણ કરે. न कम्मुणा कम्म खवेन्ति बाला, अकम्मुणा कम्म खवेन्ति धीरा / महाविणो સ્ત્રોમ–મા ત્રા , सतोषिणो न बकरन्ति पाव / / ( [ સૂત્રે કૃતાં 2-12/16 ] અજ્ઞાની ગમે તેટલે પ્રયત્ન કરે, તો પણ એ કુસંસ્કારોને નાશ કરી શકતા નથી. બુદ્ધિમાન સાધક એ છે, જે સંયમમય પ્રવૃત્તિઓ દારા પાપકર્મોનો નાશ કરે છે. એટલે લેભ ભર્યો રહિત થઈ, સંપૂર્ણ પણે સંતુષ્ટ રહેવાવાળા મેધાવી કઈ પણ પ્રકારનું પાપ કરતા નથી. ત્રી માં થીઆર્ય કાયાણાગોમસૃતિગ્રંથ . . .