Book Title: Merutungasuri krut Shree Suri Mukhyamantrakalpa Ek Parichaya
Author(s): 
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 2
________________ bhabhis vala aay [૬૩] તેઓશ્રીના જીવનને લગતા વિશિષ્ટ વૃતાંત ‘અચલગચ્છ દિગ્દર્શન' નામના ગ્રંથમાં પૃષ્ઠ ૧૯૯ થી ૨૩૫ માં આપવામાં આવેલા છે. એમના રચેલા ગ્રંથો : સંવત ૧૪૪૪ માં કાત ંત્ર વ્યાકરણ પર ખાલાવઐાધ વૃત્તિ રચી; જેના ઉપર . પોતે જ ચતુવૃત્તિ ટિપ્પનક નામની ૨૧૨૮ શ્લાક પ્રમાણુ કૃતિ રચી છે. જેના ટૂંક પરિચય આ લેખમાં જ આપેલે છે. ત્યાર પછી જૈન મેઘદૂત કાવ્ય, ષટદન સમુચ્ચય (વે. ન. ૧૬૬૬), સંવત ૧૪૪૯ માં સપ્તતિ ભાષ્ય પર ટીકા બનાવી, તેમાં સુનિ શેખરસૂરિએ રચવામાં સહાય કરી હતી. ભાવધમ પ્રક્રિયા, શતક ભાષ્ય, નમૈથુણું પર ટીક, ઉપદેશ માળાની ટીકા, સુસઢકથા, ધર્મોપદેશ, લઘુશતપદી, સંવત ૧૪૦ માં પેાતાની ૫૩ વર્ષીની વયે એટલે ૧૪૫૬ માં અથવા તે શતકના ૫૩ મા વધે, એટલે સવત ૧૪૫૩ માં શતપદ્મિકા સારોદ્ધાર અને સૂરિમંત્રકલ્પ સારોદ્ધાર (જુએ. પીટન રિપોર્ટ પૃ. ૨૪૮), શ્રી કંકાલ રસાધ્યાય (જુએ. વેખર વર્ષે ૧. પૃ. ૨૯૭) તથા નાભિવ ંશસંભવ કાવ્ય, યદુવંશસ’ભવ કાવ્ય, નૈમિકૃત કાવ્ય આદિ કાલિદાસ, માધ વગેરેનાં પાંચ કાવ્યની પેઠે કાવ્ય, જેસાજી પ્રબંધ જેમાં ઉમરકેટના જેસાજીએ આ સૂરિજીના ઉપદેશથી ઉમરકેટમાં જ શ્રી શાંતિનાથ પ્રભુને ૭૨ દેવકુલિકાવાળા પ્રાસાદ કરાબ્યા અને શત્રુ ંજયાદિ તીર્થીની યાત્રા કર્યાંનુ સુંદર વર્ણન છે. પ્રસ્તુત પૂજ્યશ્રી મેરુતુ ગસૂરિની બાબતમાં તેઓ પ્રખર મત્રવાદી હતા. તે સંબંધમાં તેમના જીવનમાં અનેલી કેટલીક ઘટનાઓના ઉલ્લેખ તેમની પરંપરામાં થઈ ગયેલા એક અજ્ઞાતશિષ્ય આ પ્રમાણે કરેલા છે : (૧) મેરુતુ ગસૂરિજીએ આસાઉલી (આજનું અસારવા) માં યવનરાજને પ્રતિબાધ આપીને અહિંસાના મમ સમજાવ્યેા હતેા. એવા ઉલ્લેખ કરેલેા છે કે, આ વાત કહેતાં પખવાડિયું કે મહિતેા વીતી જાય એટલી મેાટી છેઃ આસાઉલીઈ સાખ જવનરાઉ ડિમેડિયે, કહતાં લાગઈ પાખ માસ વાત છઈ તે ઘણીય. ૧. આ ગ્રંથની પ્રશસ્તિમાં કર્તા પોતે આ પ્રમાણે જણાવે છે ઃ शिष्यप्रशिष्यस्मरणार्थमेतै विनेय वात्सल्य रसाभ्युपेतैः । व्यतानि नन्दाम्बुधिवेद सोम (१४४९) संवत्सरे सप्ततिभाष्यटीका ॥ काव्यं श्री मेगदूताख्यं, षड्दर्शन समुच्चयः । वृतिर्बालावबोधाख्या धातुपरायणं तथा ॥ एवमादि महाग्रन्थनिर्माणपरायणाः । चतुराणां चिरं चेतचमत्काराय येऽन्वहम् ॥ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ DIE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7