Book Title: Meghratha Raja
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 2
________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ રાજાએ ચાકરોને ટોપલા ભરીને શાકભાજી તથા ફળફળાદિ લાવવા કહ્યું. બાજ પક્ષીએ કહ્યું, “હું કાંઈ માણસ નથી કે શાકાહારી પણ નથી. મને તો ખોરાક તરીકે માંસ જ જોઈએ.” રાજા મેઘરથે કહ્યું, “કબૂતરના બદલામાં હું તને મારું માંસ આપું.” રાજાની LATA(Qaavaan a પક્ષીની જિંદગી બચાવવા પોતાની જિંદગીનું બલિદાન આપતા રાજા મેઘરથ 68 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3