Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ સંતાનો માતા-પિતાના ઉપકારોનું સ્મરણ કરે એમના હૃદયની લાગણીઓને સમજે અને અનન્ય ઉપકારી એવા માતા-પિતા પ્રત્યે ભકિતભર્યો સમર્પણ ભાવ કેળવે માતા-પિતા પોતાના બાળકો પ્રત્યેની જવાબદારીઓ અને કર્તવ્યોને સમજે બાળકો માટે રોજ થોડો સમય ફાળવે અને એ પુણ્યશાળી બાળકો પ્રત્યે સ્નેહ અને વાત્સલ્યનો ધોધ વહાવે તો ઘરઘરમાં ઉભા થતા ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ આજે જ ઉકલી જાય એમ નથી લાગતું શું ? દર

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70