Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 264
________________ વ્યક્તિ ને સમાજની પારસ્પરિક પ્રભુતા - ૨૪૩ અવતારી બની લોકોમાં લાભનું વિતરણ કરી કૃતાર્થ થાય છે. જો આધ્યાત્મિક ક્ષેત્રે પણ આવું લાભનું વિતરણ આવશ્યક મનાયું હોય તો ભૌતિક ક્ષેત્રમાં તો તેમ મનાય તેમાં આશ્ચર્ય શું ? આ પ્રકારે લાભનું વિતરણ આવશ્યક હોય તો નથી વ્યક્તિપ્રધાન રહેતી કે નથી સમાજપ્રધાન રહેતો, પણ બન્ને પરસ્પર આશ્રિત છે, પરસ્પર ઋણી છે અને પરસ્પર પ્રભુ પણ છે. પ્રબુદ્ધ જીવન ૧-૩-૧૯૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269