Book Title: Manav Dharma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 21
________________ દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રકાશનો ૮. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો, કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ૯. હે દાદા ભગવાન ! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. (આટલું તમારે ‘‘દાદા” પાસે માંગવાનું.) આ દરરોજ મિકેનિકલી વાંચવાની ચીજ ન હોય, અંતરમાં રાખવાની ચીજ છે. આ દરરોજ ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના હે અંતર્યામી પરમાત્મા ! આપ દરેક જીવમાત્રમાં બિરાજમાન છો, તેમ જ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન ! હું આપને અભેદભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે ** દોષો કર્યા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાથું છું. હે પ્રભુ ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો, શક્તિ આપો... હે શુદ્ધાત્મા ભગવાન ! આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ-સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. ** (જે દોષો થયા હોય તે મનમાં જાહેર કરવા) ૧. આપ્તવાણી - ૧ થી ૧૨ ૧૭. બન્યું તે ન્યાય (ગુ, અં., હિં.) ૨. આપ્તસૂત્ર ૧૮. એડજસ્ટ એવરીવ્હેર (ગુ, અં, હિં.) ૩. હું કોણ છું? ૧૯. અથડામણ ટાળો (ગુ, અંગ, હિં.) ૪. પ્રતિક્રમણ (ગ્રંથ, સંક્ષિપ્ત) ૨૦. મૃત્યુ સમયે, પહેલાં અને પછી ૫. નિજદોષ દર્શનથી, નિર્દોષ ૨૧. વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી ૬. કર્મનું વિજ્ઞાન ૨૨. પૈસાનો વ્યવહાર (ગ્રં., સં.) ૭. ચિંતા ૨૩. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રં., સં.) ૮. ક્રોધ ૨૪. મા-બાપ છોકરાંનો વ્યવહાર (ાં, સં.) ૯. પ્રેમ ૨૫. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ગ્રં, સં.) ૧૦. અહિંસા ૨૬. વાણીનો સિદ્ધાંત (ગ્રં., સં.) ૧૧. ચમત્કાર ૨૭. દાન ૧૨. પાપ-પુણ્ય ૨૮. ત્રિમંત્ર ૧૩. ગુરુ-શિષ્ય ૨૯. દ્રા ભવાની માત્મવિજ્ઞાન ૧૪. વાણી, વ્યવહારમાં... ૩૦. Who aml? ૧૫. સત્ય-અસત્યના રહસ્યો ૩૧. Ultimate Knowledge ૧૬. ભોગવે તેની ભૂલ (ગુ, અં,હિં.) ૩૨. The essence of all religion 33. Generation Gap (‘દાદાવાણી’ મેગેઝિન દર મહિને પ્રકાશિત થાય છે) આત્મજ્ઞાની પુરુષ ‘એ. એમ. પટેલ'ની મહીં પ્રગટ થયેલા “દાદા ભગવાનના અસીમ જય જયકાર હો” (દરરોજ ઓછામાં ઓછું ૧૦ મિનિટથી ૫૦ મિનિટ સુધી મોટેથી બોલવું)

Loading...

Page Navigation
1 ... 19 20 21 22