________________ महोपनिषद् अध्यात्म दर्शना (ાત્રિન) मरणमिह स गन्ता विस्मरिष्यत्यदो यो, निकृतिरहितमुच्चं ह्यक्षरद्वैतमेव / निखिलमिदमतोऽहं विस्मरन्नेव विश्वं, सततमपनयेयं संस्मृति द्वन्द्वमेतत् / / 5 / / 上海鲁鲁萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬萬 જીવનથી જ જીવન મળે છે. મૃત્યુ જ મૃત્યુનું કારણ બને છે. સ્વભાવસ્થિતિ એ જીવન છે. પરભાવગમન એ જ મૃત્યુ છે. અનંત મૃત્યુનું કારણ સાત અક્ષરનું આ જ નામ છે - પરભાવગમન. જીવવું હોય, તો એ ય આપણને સ્વાધીન છે. મરવું હોય, તો ય આપણે સ્વતંત્ર છીએ. પણ એટલું યાદ રહે, આ સ્વાધીનતા ને સ્વતંત્રતા અતિ અલ્પકાલીન છે. એનો અંત આવે, એની પહેલા યોગ્ય નિર્ણય કરી લેવા જેવો છે. ફીશીરીરીમીડીડીસી 126