Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968 Author(s): Vikasvijay Publisher: Amrutlal Kevaldas Mehta View full book textPage 4
________________ ૨] સમાપ્તિ કાળકલાક મિનિટમાં આવેલ છે. પછી ગોમ (અક્ષરમાં) અને તેની સાથે તેને સમર્પિત કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી કરણું ( અક્ષરમાં ) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે, પંચાંગમાં આપેલ કરણના સમાપ્તિ સમયે, તે ફક્ત તિથિના મધ્ય ભાગે પુરા થતા કરણોના જ છે. બાકીના કારણો તિથિ સાથે જ સમાપ્ત થતાં હોઈ, તિથિના સમાપ્તિ સમને જ કરણના સમાપ્તિ સમ તરીકે ગણી લેવાના રહે છે. પછી મુંબઈ અને અમદાવાદનાં સુર્યોદય અને સૂર્યાસ્તના સમયે (સ્ટાન્ડર્ડ ટાઈમમાં) આપ્યા છે. પછી ચંદ્રની રાશિને પ્રારંભ કાળ કલાક મિનિટમાં આપે છે, ત્યાર બાદ મુંબઈને સાંપાતિક કાળ (સ્થાનિક ટ ઈન ૧ ક. ૦ મિનિટનો ) આપવામાં આવ્યો છે. તેને ઉપગ કુંડલી મુકવા માટે થાય છે. તે ઉપયોગ પૃ. ૧૬ માં સમજામે છે. પછી જન તિથિ સમાચારી પ્રમાણે આપેલ છે. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય ) તારીખનું કામ છે જેમાં માર્ચની ૨૨ મી તારીખે ચિત્રની પહેલી તારીખ ગણીને વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલ છે. ત્યારબાદ દેનિક નેધને માટે કેલમ છે. જેમાં પ, પ્રહાના સાયન-નિયન રાશિ પ્રકાળ, પ્રહના લેપ-દર્શન (અસ્ત-ઉદય) જૈન તહેવા રવિયોગ, રાજયોગ, કુમારગ, અમૃતસિદ્ધિયોગ, યમઘંટ. યમદષ્ટા, કાળમુખીગ, મૃત્યુ ગ, વજમુસલ, જવાલામુખી આદિ યોગ, પંચક, ભદ્રા ( વિષ્ટિ) પ્રવેશ-નિવૃત્ત આદિ આપેલ છે, તેમજ સૂર્યને નક્ષત્ર પ્રવેશ કાળ તથા વૈધૃતિ-વ્યતિપાત મહાપાત પણ આપેલ છે. તથા કૌંસ ( ) માં સનાતન વ્રત તહેવારો આદિ પણ આપેલ છે. દર મહિનાના પંચાંગની સામે જ દક મહિનાના દૈનિક ગ્રહ તથા દૈનિક ક્રાંતિ પણ આપેલ છે. જ્યારે ચંદ્ર ગ્રહ બાર બાર કલાકને અંતરે આપેલ છે. નવ ગ્રહ ઉપરાંત હર્ષલ (પ્રજાપત) ને મ્યુન (વરૂણું) લુટો અને સાથે પાક્ષિક કુંડલી અને અયનાંશ પણ આપેલ છે. આ ગ્રહમાં આપેલ રાશિને આંકડે પૂર્ણ રાશિને સમજ. દાખલા તરીકે ૧ રાશિ ૧૦ અંશ એટલે એક રાશિ પૂર્ણ થઈ અને બીજી એટલે વૃષભના ૧૦ અંશ થયા, એમ સમજવું. સાંપાતિક કાળ ઉપરથી લગ્ન અને દશમભાવ કેવી રીતે કાઢવા તેની રીત તથા ધાતચક્ર પા. ૧૬ માં આપેલ છે. પા, ૧૭માં મુંબઈ . અને અમદાવાદનાં સ,યન લગ્ન અને સાયન દશમભાવ તૈયાર આપેલ છે. ૫. ૧૮ થી ૫. ૫૧ સુધીમાં સત્તર મહિનાનું પંચાંગ તથા ગ્રડે આપેલ છે. તથા પા. ૫ર માં સૂર્યોદયાસ્તમાં ઉપયોગી ચરાંતર મિનિટ કાષ્ટક આપેલ છે તથા તીર્થકરના જન્મ નક્ષત્ર અને રાશિ આપેલ છે. પા. ૫૩ માં ભારતના મુખ્ય મુખ્ય શહેરનાં રેખાંતર, અક્ષાંશ, રેખાંશ, પલભા આદિ કેક આપેલ છે. પા. ૫૪ માં અમદાવાદની લગ્ન સારણી તથા પ. ૫૫ માં મુંબઈની લગ્ન સારણું આપેલ છે, પા. ૫૬ માં દશમભાવ સારણી આપેલ છે. જે દરેક સ્થળ માટે એક સરખી ઉપયોગી છે. પ૭ માં ચોવીસ તીર્થ”. કરીના કલાણુકેના દિવસ આપેલ છે. પા. ૫૮ થી પા. ૬ સુધીમાં અમદાવાદના દનિક લગ્નના આરંભ ાળ તૈયાર આ લ છે. જેથી જોનારને કઈ પણ સમયનું લગ્ન તૈયાર મળે. તથા દીક્ષા, પ્રતિષ્ઠા, પ્રતિમા પ્રવેશ, ધ્વજારોપણ, કુ ભરથાપન, શાંતિ કાર્ય, સોળ સંસ્કાર આદિના મુદસ્તે સંબંધી વિગત વિસ્તારથી આપેલ છે. તેમ જ આનંદાદિયોગ પણુ આપેલ છે. A સાંકેતિક (સંક્ષિપ્ત) શબ્દો ભાશિક પંચાંગના લિથિના ખાનામાં પ્ર. દિ. 4. ચ. આદિ શબ્દ મુકાયેલા છે. તેને બદલે પ્રતિપદા, દ્વિતીય, તૃતીયા, ચતુર્થી આદિ સમજવા. માસિક પંચાંગના નક્ષત્રના ખાનામાં અ, ભ. કુ. પો. આદિ શબ્દ મુકાયેલા છે. તેના બદલે અશ્વિની ભરણી, કૃત્તિકા, રોહિણી અદિ સમજવા. માસિક પંચાગના યુગના ખાનામાં વિ. પ્રી. આ, સૌ આદિ મુકાયેલા છે તેના બદલે વિષ્કભ, પ્રીતિ, આયુષ્યમાન, સૌભાગ્ય આદિ સમજવા. માસિક પંચાંગનાં કરણના ખાનામાં બ. બા. કૌ. તૈ. આદિ શબ્દો મુકાયેલા છે. તેના બદલે બવ, બાલવ, કીલવે, તૈતિલ આદિ સમજવા. (આ બધાં નામે પૃ. ૩ ઉપર આપેલ છે. ) સૂ ઉ. = સૂર્ય ઉદય સૂ. અ. = સૂર્ય અસ્ત પંચક પ્રા = પંચક પ્રારંભ રાજયો = રાજગ. પંચક સ = પંચક સમાપ્ત અમૃતસિ= અમૃતસિદ્ધિગ ભ-પ્ર= ભદ્રા (વિછી) પ્રવેશ કુમારગ = કુમારગ ભ-નિક ભદ્ર (વિષ્ટી) નિવૃત્તિ રવિ – રવિયોગ વીર સંવત ૨૪૯૨ ) આચાર્ય વિજયવિકાશચંદ્રસૂરિ - વિક્રમ સંવત ૨૦૨૨ • વૈશાખ સુદ ૫ સેમ જૈન ઉપાશ્રય, લુણસાવાડા તા. ૨૫-૪-૬૬ અમદાવાદPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 104