________________
હૃદય
ધ્યાન
મુખ અનુશાસન અનુશાસનનિષ્ઠા કંઠ સ્વાધ્યાય
અભિવ્યક્તિની ક્ષમતાનો વિકાસ સ્કંધ (ખભા) વિનય
જવાબદારીનું ભાન
ચેતનાની નિર્મળતા ઉદર સર્જનાત્મક દૃષ્ટિકોણ શક્તિસ્રોતનું ઉદ્ઘાટન
સાધુ-સાધ્વી કર્તવ્યબોધ અને કાર્યક્ષમતાનો વિકાસ
શ્રાવક-શ્રાવિકા ગતિશીલતા આ છે નવાંગી સંઘપુરુષ. સંઘપુરુષનાં નવ અંગો અને સંઘનાં નવ અંગોની નવ વિશેષતાઓ. આ વિશેષતાઓનું પ્રત્યેક વ્યકિતએ પોતાના જીવનમાં અવતરણ કરવાનું છે. જો એમ થાય તો, સંઘપુણ્યનું આ એક રૂપક, એક પરિકલ્પના સાર્થક થઈ જશે.
હાથ
પગ
મહાવીરનું અહિંસા-દર્શન - 208
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org