Book Title: Mahavirno Sandesh
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ 32 ] દર્શન અને ચિંતન ભગવાન મહાવીરે કહ્યું છે કે જેના વિચારમાં મેળ ન હોય તેઓ પિતાને બીજાની સ્થિતિમાં મૂકે અને વિચાર કરી જુએ તે અથડામણને : અંત આવશે. મનની મેટાઈ કેળવાય તે કુટુમ્બની અથડામણને અંત આવે. મહાવીર, કૃષ્ણ વગેરેનાં આધ્યાત્મિક જીવન તપાસે. બાહ્યજીવન અલગ * હશે, પણ સહુના આધ્યાત્મિક જીવન એક જ છે. આપણે એકબીજા તરફ પૂર્ણ આદર રાખીએ, નબળા હોય તે તરફ વધુ આદર રાખીએ તે કામ સરળ બને. ધર્મસ્થાનોમાં જૈન હોય તે જ જાય એમ કહેવાય છે, પણ જૈન કોણ? તમારામાં જૈનત્વ છે? જૈનત્વ હોય તે આપણે શને આ રીતે જીવન ગાળવા દઈ શકીએ? આ ધર્મદ્રષ્ટિ નથી, ઘણું કહે છે કે જૈનધર્મ જૂને છે, એમાં અહિંસા છે, પણ આજે આ અહિંસા એના વાસ્તવિક અર્થમાં નજરે ચડતી નથી. પ્રબુદ્ધ જેન, 15-10-10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2