Book Title: Mahavirno Sandesh
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ [<] આપણે ભગવાન મહાવીરના જીવનને વાંચીએ છીએ, પણ આપણે તેમના જીવનચેતનને સ્પર્શતા નથી. જો તેમના જીવનચેતનને સ્પર્શીએ તા. સહુ માનવી વિશાળ દૃષ્ટિએ મહાવીર બની શકે, મહાવીર થઈ શકે. મહાવીરને સન્દેશ તેને ચતેન મુંગીયાએ આદેશ સ્પષ્ટ કહે છે કે ત્યાગ કરીને ભોગવ. કાઈ વસ્તુ પર નજર ન રાખીશ. મંદિર ઊંચુ રાખવામાં આવે છે એના અથ ઊંચા આદર્શના છે. દૃષ્ટિ શિખર તરફ રહે, ઉચ્ચ રહે એ હેતુ છે. < તન ખનકી કૌન બડાઈ ' એમ કબીર કહે છે ત્યારે તન, મન, ધન નકામુ છે એમ નહિ, પણ એની બડાઈ નકામી છે. ભગવાનને એળખવા હાય તો આધ્યાત્મિક દૃષ્ટિ કેળવવી જોઈએ. કાઈ વાડીમાં કે ચેાકામાં કે લઢણમાં ભગવાનને ન પૂરવા જોઈ એ અને તે જ એને ગમે ત્યાં જોઈ શકીએ, પછી એનુ નામ મહાવીર હાય, કૃષ્ણ હાય કે ગમે તે હાય. મહાવીરના સંદેશ છે કે સત્ય અને સદ્ગુણમાં એક થવું. મહાવીરને સ'દેશ એટલે જીવનદૃષ્ટિ અને જીવનકળા. હિંદના કાઈ પણ સંતને લો. તેના સંદેશ એક જ હોય છે તમારા અવગુણી તરફ જુઓ, સામાના અવગુણી તરફ જુએ નહિ. ભગવાન મહાવીર પણ દરેક માનવીને સૌ પહેલાં પોતાની ખામી જોવાતુ કહે છે. t મિચ્છામિ દુક્કડં એલીએ અને ભૂલ કર્યું જઈ એ એને કાંઈ અર્થ નથી, પણ ભૂલ તરફ પાછા ન જઈએ એ એને ખરા અથૅ છે. સાક્ષરત્ર એટલે જ જીવનકલા——જે જીવનકળા ભગવાન મહાવીરે જીવી બતાવી છે, આચરી બતાવી છે. આપણે એને સમજી વ્યવહારમાં આચરી બતાવીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2