________________
૧૨ આત્માને ભેટવા; નથી તુમ આજ્ઞા અમોલી, પણ છે ભવવારિણું ભકિત. અને તેથી આ......પણ, નીચે જવામાં ઉચ્ચ ગમન છે; નીચે રહેલી નમ્રતા છે ઉંચી, પગ તેથી પૂજાય છે. તૈયાર છે ચેતન, પીછાણ છે પવિત્રાત્માની ચાલે– છે. આજ રીતે દરેક દેવકના ઈકોને પરિ
વાર અને મહર્થિક દેવતાએ ભક્તિથી ઈની આજ્ઞાથી કે કૌતુકથી પોતપોતાના વિમાન દ્વારા જંબુદ્વીપમાં આવે છે અને મેરૂ પર્વત ઉપર જાય છે:
प्रवेश ५ मो. સ્થલ-ક્ષત્રિયકુંડ અને મેરૂનો માર્ગ કાલ-જીના જન્મ પછીને સમય.
- સાધમેન્દ્ર ત્રિશલારાણીના શયન મંદિરમાં
આવે છે અને જીનમાતાને નમી બાલ પ્રભુને નમે છે તથા સ્તવે છે કે
જગત નમું, વયેત નમું અતિ પ્રેમ ભર્યો, એતપ્રેત નમું .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com