Book Title: Mahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha
View full book text
________________
૨૮] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ કિજવડેકર, રામશાસ્ત્રી (સંપાદક): મહાભારત, શાન્તિપર્વ, નીલકંઠની ટીકા
સહિત, પૂના, ૧૯૩૨ સેમેન્દ્ર: કવિકષ્ઠાભરણ, ઔચિત્યવિચારચર્ચા અને સુવૃત્તતિલક (સં. ધુડિ
રાજ શાસ્ત્રી), બનારસ, ૧૯૩૩ ચતુરવિજય, અમરવિજયના શિષ્ય, (સંપાદક)ઃ જૈન સ્તોત્રસમુચ્ચય, મુંબઈ,
૧૯૨૮ જૈનસ્તોત્રસન્દહ ગ્રન્થ ૧, અમદાવાદ, ૧૯૩૨ જયસિંહસૂરિ, કૃષ્ણગચ્છીય : કુમારપાલચરિત મહાકાવ્ય (સં. ક્ષાન્તિવિજય
ગણિ), મુંબઈ, ૧૯૨૬ ન્યાયસાર ઉપરની ન્યાયતાત્પર્યદીપિકા, (સં. સતીશચન્દ્ર વિદ્યાભૂષણ),
કલકત્તા, ૧૯૧૦ જયસિંહસૂરિ, કૃષ્ણને શિષ્ય : ધર્મોપદેશમાલા પ્રકરણ (સં. પંડિત એલ.
બી. ગાંધી), મુંબઈ, ૧૯૪૯ જયસિંહસૂરિ, વીરસૂરિના શિષ્ય : હમ્મીરમદમન નાટક (સં. સી. ડી.
દલાલ), વડોદરા, ૧૯૨૦ વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ (હમ્મીરમદમર્દનના પરિશિષ્ટમાં મુદ્રિત) જલણઃ સૂક્તિમુક્તાવલિ (સં. એમ્બર કૃષ્ણમાચાર્ય), વડોદરા, ૧૯૩૮ જિનદત્તસૂરિ: વિવેકવિલાસ (સં. બી. એફ. કારભારી), મુંબઈ, ૧૯૧૧ જિનપ્રભસૂરિ ઃ વિવિધતીર્થકલ્પ (સં. જિનવિજય મુનિ), અમદાવાદ અને
કલકત્તા, ૧૯૩૪ જિનભદ્ર અને બીજા અજ્ઞાત કર્તાઓ : પુરાતનપ્રબન્ધસંગ્રહ (સં. જિન
વિજય મુનિ), અમદાવાદ અને કલકત્તા, ૧૯૩૬ જિનભગણિ ક્ષમાશ્રમણ છતકલ્પ-ચૂર્ણિ (સં. જિનવિજય મુનિ),
સંવત ૧૯૮૩ વિશેષાવશ્યક ભાષ્ય (સંપાદકના નામ અને પ્રકાશનના વર્ષને નિર્દેશ
નથી), રતલામ જિનમંડનઃ કુમારપાલપ્રબન્ધ (સં. મુનિ ચતુરવિજય), ભાવનગર, સંવત ૧૯૭૧ જિનવિજય મુનિ (સંપાદક): જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, ગ્રન્થ ૧, મુંબઈ, ૧૯૪૩ જિનહર્ષ ઃ વસ્તુપાલચરિત (સં. મુનિ કીર્તિવિજય), અમદાવાદ, ૧૯૪૧ દંડીઃ કાવ્યાદર્શ (સં. અને ભાષાંતરકર્તા એસ. કે. બેલકર), પૂના, ૧૯૨૪ દેવપ્રભસૂરિ : પાંડવચરિત મહાકાવ્ય (સં. પંડિત કેદારનાથ અને વી. એલ.
પણશીકર), મુંબઈ, ૧૯૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328