Book Title: Lokguru Acharya Vijay Vallabhsuriji
Author(s): Ratilal D Desai
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 12
________________ જિનાલય તથા ભવ્ય ગુરુમંદિર, ઉપરાત જૈનવિદ્યાના અધ્યયન, અધ્યાપનું અને સંશોધનનું કેન્દ્ર, ધ્યાન–સાધના કેન્દ્ર, સાહિત્ય-પ્રકાશન કેન્દ્ર, લોકશિક્ષણ તથા જનસેવા કેન્દ્ર વગેરે પ્રવૃત્તિઓ ચાલી શકે એવી વિશાળ યોજના તૈયાર કરવામાં આવી છે. અને એને આકાર આપવા માટે " શ્રી આત્મવલભ જૈન સ્મારક શિક્ષણ નિધિ” નામે જાહેર ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. | આ યોજના જેટલી વિશાળ, અનોખી અને આવકાર પાત્ર છે, તેટલી જ એ અતિ ખરચાળ છે. આ બધી ઈમારતો તયાર કરી શકાય એમાં જે બે કરોડ રૂપિયા કરતાંય વધુ ખર્ચ થવાનો અંદાજ છે; અને આવી બધી પ્રવૃત્તિઓને ચાલુ રાખવાનો ખર્ચ તો જુદો સમજવો, પણ જૈન સંઘની ઉદારતા તથા દાનશીલતા ઉપર અમને પૂરો વિશ્વાસ છે, એટલે આ મહાન કાર્ય માટે ઉદારતાથી સહાયતા આપવાની અને શ્રી સંઘને વિજ્ઞપ્તિ કરીએ છીએ. | દશા હાલારા નાગી ) s, gitIIIIIIIIIIIIIIIIME - - - સમાજોત્કર્ષના પથદર્શક યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વર છે મહારાજના ઉદાર અને લોકોપકારક જીવનને અનુરૂં પ અખિલ ભારતીય તરુ પર દિલ્હીમાં સાકાર લેતું કલાત્મક વલ્લભસમારક પ્રકાશક : શ્રી આત્માનેદ જૈન સભા, 39/41, ધનજી સ્ટ્રીટ, મુંબઈ 40 8 03 6 મુદ્રક : પ્રવ પુર્વ ભાગવત, મૌજ પ્રિન્ટિંગ બ્યુરો, ખટાઉવાડી, મુંબઈ 400 00 તે For Private & Persottal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12