Book Title: Laghu Trishashti Shalaka Purush Charitam
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 372
________________ 246 ! महोपाध्यायश्रीमन्मेघविजयविरचितम् [ परिशिष्ट उसे आज 'थाली बावड़ी' कहते हैं। कहा नहीं जा सकता कि 'बेर' वृक्षने कब अपनी सम्मान रक्षाके लिये इस पर्वतीय बावड़ीका बाना धारणकर लिया, किन्तु जम्बूछीवपण्णत्तीके साक्ष्य पर कल्पवृक्ष-युक्त पर्वतकी धारणासे अवश्य हम अवगत होते हैं। इन कल्पवृक्षोंकी एक श्रेणी 'भाजनाँग' कही गई है, जो याचकको मनवाँछित भाजन प्रदान करती थी। 'टाठीबेर' क्या 'भाजनांग कल्पवृक्ष'का बुन्देली अवशेष नहीं है ? भाजनफलदाता वृक्षको पौराणिक शब्दावलीमें 'भाजनांग कल्पवृक्ष 'की ही संज्ञा दी जा सकती है / कोटिपहाड़ पर टाठीबेरकी उपस्थितिका शास्त्रीय अर्थ है कोटिशिला पर कल्पवृक्षकी उपस्थिति / आचार्य जिनप्रभसूरिने कदाचित् इसीलिये महातीर्थ कोटिशिलाको शाश्वत सिद्धिक्षेत्रकी गरिमासे विभूषित किया था। કેટિશિલાનું સ્વરૂપ ઉત્સધ આંગુલિનિષ્પન્ન (છ ઉભેધ ગુલે એક મધ્યજવ થાય છે, અને છ મધ્યજવે પા હાથ થાય છે) એક યોજન લાંબી, એક જન પહેળી, એક જન ઊંચી, કેટીશિલા નામની શિલા છે, તે શિલા ભરતક્ષેત્રે મધ્યખંડે મગધ દેશે દશાણુ પર્વત સમીપે, કેટીશિલાના નામથી પ્રસિદ્ધ થઈ રહેલી છે. તે કોટીશિલા ઉપર શ્રી શાન્તિનાથ મહારાજાદિ છ તીર્થકરોના અનેક કોટી મુનિવરો મુક્તિમાં ગએલા છે. તે નીચે પ્રમાણે છે : 1. શાન્તિનાથ મહારાજના ચક્રાયુદ્ધ નામના પ્રથમ ગણધર અનેક સાધુગણના પરિવાર સાથે સિદ્ધિપદને પામેલા છે. ત્યારબાદ 32 પાટપરંપરા સુધી સંખ્યાતી કેટીએ મુનિવરે, તે કેટશિલાના ઉપર મેક્ષે ગએલા છે. 2. શ્રી કુંથુનાથ મહારાજના તીર્થ સંબંધી, 28 પરંપરા સુધી, સંખ્યાતા કોટી મુનિવરે તે કેટીશિલા ઉપર મોક્ષે ગએલા છે. 3. શ્રી અરનાથ મહારાજના તીર્થ સંબંધી, 24 પાટ પરંપરા સુધી 12 કેટી મુનિવરે તે કેટીશિલા પર મુક્તિ ગએલા છે. 4. શ્રી મલ્લિનાથ મહારાજના તીર્થ સંબંધી, 20 પાટપરંપરા સુધી 6 કોટી મુનિવરો તે કેટીશિલા પર મેક્ષે ગએલા છે. - પ. શ્રી મુનિસુવ્રતસ્વામી મહારાજના તીર્થ સંબંધી, 3 કટિ મુનિવરે તે કેટિશિલા પર મુક્તિ ગએલા છે. 6. શ્રી નમિનાથ મહારાજના તીર્થ સંબંધી, 1 કોટિ મુનિવરો તે શિલા પર મુક્તિ ગએલા છે.

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376