Book Title: Kutchhna Khakhar Gamno Shilalekh
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ કચ્છના ખાખર ગામને શિલાલેખ. - (૪૪૬ ) આ શિલાલેખ કચ્છ દેશમાં આવેલા મોટી ખાખર નામના ગામના શત્રુંજયાવતાર નામે જૈનમંદિરમાંથી મળી આવ્યું છે. આ લેખ ગુજરાતી ભાષાંતર સાથે મુનિરાજ શ્રી વિજયજી વિરચિત પ્રશ્નોત્તર પુqમાસમાં પ્રથમ છાપવામાં આવ્યું છે. લેખ આખો સંસ્કૃત ભાષામાં છે, મધ્ય ભાગમાં ત્રણ પદ્ય આપ્યાં છે, બાકી બધો ભાગ ગદ્યમય છે. વિ. સં. ૧૬૫૬ માં તપાગચ્છના આચાર્ય વિજયસેનસૂરિની આજ્ઞાથી પં. વિવેકહર્ષ ગણિએ કચ્છ દેશમાં વિહાર કર્યો. અને એક ચાતુર્માસ ભુજ શહેરમાં અને બીજે. * “ वि. सं. १२८४ वर्षे फलवर्धिग्रामे चैत्यबिम्बयोः प्रतिष्ठा कृता । तत्तीर्थ तु સંકર પ્રસિદ્ધમ્ ! ' ધર્મસાગરાળઋત-નવી છે , ૭૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9