Book Title: Kotharanu Gaganchumbi Jinalaya
Author(s): Jaybhikkhu
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 4
________________ [9] sachchha bhosh વેલાએ બસરાવાળા અલકાસમ સાથે ગોઠવણ કરી. જે મૂડી હતી એમાંથી કાપડ, અનાજ, ગરમ મસાલા ખરીદ કર્યાં. સ્નેહીએ હજી શિખામણ આપી રહ્યાં હતાં : વેલા ! લાખના ખાર હજાર ન કર !” પણ માને તે વેલેા નહિ! સંવત ૧૮૯૨નું એક પ્રભાત ખીલતું હતું અને એ વહાણુ પર ચડી ગયા. વહાણ હાંકયું ! sta dastasta sa stasta sta sta ste sa stasta destasta dad દરિયાના ઉછળતા લેાટ પર લેાકહૃદય લઈને વેલા શા બેઠા. એડન ગયું, હેાડેડા ગયું, ખસરા ગયું ! પણ ચતુર વેલે શાને અલકાસમના હૈયામાં એરુ અને વીછી ફૂંફાડા મારતા ભાસ્યા. એની મરજી વહાણને કઈ પણ ચાંચિયા બંદરે લઈ જઈ માલ લૂટાવી દેવાની હતી. વેલા શા ખૂબ ડર્યાં, પણ હૈયું હાથ રાખી રહ્યા. આ વખતે એ પેાતાના ઇષ્ટદેવને સ્મરી રહ્યા. પુરુષાથી એનાં પ્રારબ્ધ પણ અજમ હોય છે. એ વખતે પડખેથી એક અંગ્રેજી મનવાર નીકળી. વેલા શાએ ભ્રમ પાડી અને પાસે ખેલાવી. અંગ્રેજ કપ્તાને તરત મનવાર પાસે લીધી ને વેલેા શાને કારણ પૂછ્યું'. વેલેાશાએ માર્મિક ભાષામાં પોતાની વાત કરી દીધી. અંગ્રેજ કપ્તાને અલકાસમને ઉધડો લીધા. કહ્યું : · સીધે સીધા વેપારી બંદરે હુંકારી જાએ. જો આડાઅવળા ગયા છે, તે ખબર લઈ નાખીશ. ’ અલકાસમ ઢીલેા પડી ગયા. લાલ આંખા કાઢતે અંગ્રેજ કપ્તાન ચાલ્યા ગયા. પણ હવે વેલા શાને વિપદ હતી. અલકાસમ વિફરી બેસે તે ? વેલે શાએ વાણિયા વિદ્યાથી વાત કરતાં કહ્યુ’: · અલકાસમભાઈ ! આપણી દોસ્તીને આ ગેારા શુ' સમજે? એને તે વહેમ પડયે ને તમને કહ્યું. જરા ય મનમાં ન રાખશે. મેં એને નિરાંત થાય તેમ કહ્યું છે. એની પાસે તાર વગરના ટેલિફોન છે. મેં કહ્યું કે, એવું કઈક હશે તેા તરત ખબર આપીશ. અલકાસમ ડાહ્યો થઈ ગયા. એને લાગ્યું કે, આ વાણિયાને છેતરવા જેવા નથી. એ મિત્રે બની રહ્યા. શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5