Book Title: Kharekhar Apollo yan Chandrapar Gayu Che Author(s): Abhaysagar Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 4
________________ dessed of sessessfessssssssssssssssssssssedsediffesssss પણ હકીકતમાં, વૈજ્ઞાનિકે એ ર લાખ માઈલ દૂર જ્યાં ગયા, ત્યાંથી ચંદ્ર દેખાયે, એનું આ દશ્ય હેવાને સંભવ છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ખરેખર જે એપલ ચંદ્ર પર ગયું હોય તે આપણે અહી પૃથ્વી પરથી ચંદ્રને પૂર્ણિમાને રોજ ૯ ઈચ વ્યાસને રકાબી જેવો જોઈએ છીએ, તે પ્રમાણે ચંદ્ર પર પહોંચ્યા પછી પૃથવી ૩૬ ઇંચ અથવા ૩ ફૂટ વ્યાસવાળી રકાબી જેવી દેખાવી જોઈએ. કારણ કે, પૃથ્વી ચંદ્રના વ્યાસ કરતાં લગભગ ચાર ગણું વધુ છે. પરંતુ કેપ કેનેડીથી પ્રકાશિત આકાશીય પેઈસ પિકચર્સમાં આવું કશું દેખાતું નથી. આથી સ્પષ્ટ થાય છે કે એપેલો ચંદ્ર પર પહોંચ્યું જ નથી. અમેરિકા-રશિયા બંને એકબીજાના અવકાશી ક્ષેત્રે હરીફ છે. અવકાશ ક્ષેત્રે રશિયા બે કદમ આગળ હતું અને છે. અમેરિકાનું એપેલે ૧૧ અવકાશ સંશોધન ક્ષેત્રે છે, જ્યારે રશિયાનું લ્યુના ૧૫ હતું. આ લ્યુના ૧૫ પણ એપલે ૧૧ સાથે જ ચંદ્ર પર ગયાનું કહેવાય છે. લ્યુના ૧૫ ના કોઈ મહત્ત્વના અહેવાલ રશિયાએ બહાર પાડ્યા નથી. એપાલ ૧૧ની દિગંતવ્યાપી વિરાટ સિદ્ધિ મેળવ્યાની ઘેાષણ વખતે રશિયાએ ભેદી મૌન સેવ્યું. આ એક ભેદી સૂચન છે. એપેલે યાને જ્યાં ઉતરાણ કર્યું, ત્યાં રેતી, પત્થર, માટી, કાંકરા, ભેજ ઈત્યાદિ હોવાથી તે કઈ પર્વતીય પ્રદેશ છે, એમ સ્પષ્ટ થાય છે. ચંદ્રનું વિમાન તે દિવ્ય રત્નનું બનેલું છે. ચંદ્રની ઉત્પત્તિ, ચંદ્ર-પૃથ્વીનું અંતર અને ચંદ્ર પર વાતાવરણ અથવા જીવ સૃષ્ટિ સંબંધી ધારણાઓ વગેરે બાબતે વિજ્ઞાને હજી ચેકકસ કરી નથી. તે દરમિયાન અમુક ધારણા તરીકે સ્વીકારેલી માન્યતાઓના આધારે કરાયેલ એપલે યાત્રા હકીકતમાં સત્યની નજીક કેટલી હૈઈ શકે ? એ પણ તટસ્થતાથી ગંભીરતા પૂર્વક વિચારણીય છે. - તા. ૨૫-૧૨-૬૮ ના નિવેદનમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે : “પૃથ્વીથી ૬,૪૦૦ કિ. મી. સુધી પૃથ્વી પરના સ્ટેશને સાથે અંકુશ કે સંપર્ક સ્થાપિત રહી શકશે. પછી યાનનું ભાવિ અવકાશયાત્રીઓની બુદ્ધિ અને કુદરત પર નિર્ભર છે.” પણ અવકાશયાત્રીઓને ઊંઘની ગોળી લેવાનું સૂચન, ચંદ્રની સપાટીની વિગતેના અનેરો, નાતાલને સંદેશે, મુખ્ય રોકેટને સળગાવવાની પ્રેરણ, પૃથ્વીની પરિક્રમા પછી ચંદ્ર તરફ રેકેટનું મુખ ફેરવવું, ચંદ્રની ૧૦ પ્રદક્ષિણા પછી પૃથ્વી તરફ એપોલો ૮ નું મુખ ફેરવવું વગેરે હકીકત જગજાહેર રીતે બહાર આવેલી છે. તે, ૬,૪૦૦ કિ. મી. પછી એપલ ૮ સાથે વૈજ્ઞાનિકોને સંપર્ક હતું કે કેમ એ સવાલ સહેજે ઉદ્ભવે છે. ર શ્રી આર્ય ક યાણા ગોતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7