Book Title: Kharekhar Apollo yan Chandrapar Gayu Che
Author(s): Abhaysagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ wwwb>>>>>>>>>>>>>>>>>>>> a[૪૭] વૈજ્ઞાનિકોના કહેવા મુજબ અવકાશયાત્રીએ રાા લાખ માઇલ ઊંચે ગયા હતા. ત્યાં વાતાવરણ નથી, તેા રાકટના ધડાકે ત્યાં કેવી રીતે થયા ? ચદ્રના ગુરુત્વાકર્ષણમાં પ્રવેશી ભ્રમણકક્ષામાં સ્થિર થવા માટે ભ્રમણકક્ષામાંથી નીકળી ચંદ્રના ગુરુત્વાકર્ષણમાંથી છૂટવા માટે એપેાલાના અવકાશયાત્રીએએ રેકેટના ધડાકે કર્યો હતા, એવી હકીકત છે. તે શૂન્યાવકાશમાં બળતણ સળગ્યુ કેવી રીતે ? કદાચ એમ કહેવામાં આવે કે, જેવી રીતે શ્વાસ લેવા માટે તેએ એસીજનની ટાંકી લઇ ગયા હતા, તેવી રીતે આકસીજનની ટાંકીના ગેસ દ્વારા ધડાકા કર્યા હશે. પર ંતુ બળતણના અવશેષ અથવા ધૂમાડા બહાર નીકળ્યા શી રીતે? વાતાવરણ વિના મળેલુ બળતણુ અથવા ધુમાડા બહાર નીકળી જ શકતે નથી. આથી એ બાબતની ખાતરી થાય છે કે, ૧૯૦ માઇલથી ઊંચે તેએ ગયા ન હતા; અને ગયા છે, તે રાા લાખ માઈલ પૃથ્વીથી ત્રાંસા ગયા છે. એપાલા ત્રાંસુ ગયું હતું, એ વાત કેપ કેનેડીથી પ્રકાશિત અપેાલા ગમનની દિશા બતાવનાર ચિત્રથી આ બાબત સ્પષ્ટ થાય છે. બીજી વાત એ છે કે, વિજ્ઞાનની માન્યતા પ્રમાણે સૂર્યમાળામાં કેન્દ્રસ્થાને સૂર્ય છે, ચંદ્ર પૃથ્વીના ઉપગ્રહ છે. આથી એનાથી એક જ કક્ષામાં પૃથ્વીની આગળ ચદ્ર છે, કે જે પાંચ અશને ખૂણેા બનાવે છે. પરંતુ પૃથ્વી કેન્દ્રવાદીઓની માન્યતા મુજબ ‘પૃથ્વીથી ઉપર 'દ્ર છે' એ વાત આજના વિજ્ઞાનવાદી માનતા નથી. આથી એપેલે અવકાશયાનને તેએ ઉપર શા માટે મેકલે ? વિજ્ઞાનની દૃષ્ટિ સાથે સુમેળ ખાય એવા ખ્યાલ એ જ છે કે, એપેલા ત્રાંસું ગયુ છે. આથી તે ચંદ્ર પર ન પહેાંચતાં ભરતક્ષેત્રના ૫ કરોડ માઇલ બ્યાસવાળા ક્ષેત્રમાં રા લાખ માઈલ દૂર કાઇ પર્વત પર એપેાલા યાન ઊતર્યું હતું. પૃથ્વીને વ્યાસ લગભગ ૭,૯૨૬ માઇલના અને ચદ્રને વ્યાસ ૨,૧૬૦ માઇલને છે. એટલે કે વચ્ચે ચાર ગણું અંતર છે, કેપ કેનેડીથી ખાસ પ્રકાશિત થયેલ પેઇસ પિકચર્સ સિરીઝમાં અને સમાચાર પત્રમાં છપાયેલા અનેક ફાટાએ પૈકી એક પણ ફાટામાં પૃથ્વીને બ્યાસ માટે જણાતા નથી. બધા ફોટામાં આપણે અહી થી ચંદ્ર જોઇએ છીએ, તેવુ જ દૃશ્ય દેખાય છે. જે એપેાલે યાન ચંદ્ર પર પહેાંચ્યું હોત, તે ત્યાંથી પૃથ્વી અહી થી આપણે ચદ્રને જોઇએ છીએ, તેવડી જ કેમ દેખાય છે ! ચંદ્ર કરતાં ચાર ગણી મેાટી પૃથ્વીનુ દૃશ્ય ચિત્રમાં કેમ નથી ? આથી વૈજ્ઞાનિકે એ ‘ચદ્ર પરથી પૃથ્વીને ઉદય” શોષક હેઠળ આ દશ્ય ઘટાવ્યુ' છે, શ્રી આર્ય કલ્યાણમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7