Page #1
--------------------------------------------------------------------------
________________
ખરેખર, એપેાલા યાન ચંદ્ર પર ગયુ છે ?
પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. ના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી ગણિવર્ય મ. સા.
એપેલા યાન ચંદ્ર તરફ ગયું
જ નથી.' તા ચંદ્ર પર જવાના પ્રશ્ન જ કાં છે?
છાપામાં સમાચાર આવ્યા : એપલા ૮ ચંદ્ર તરફ ગયુ. અને ચંદ્રની ૧૦ પ્રદક્ષિણા કરી પાછુ આવ્યુ.' પરંતુ અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, ચંદ્ર પૃથ્વીથી ઊચે કે તી છે? જો ચંદ્ર પૃથ્વીથી ઊંચે હેાય તે એપેાલે યાન પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી સીધું ઊંચે જવુ જોઈએ. પરંતુ તેમના જ કથન પ્રમાણે એ યાન પૃથ્વીથી ૧૯૦ માઈલ ઊચે પૃથ્વીની પ્રદક્ષિણા કરી ભ્રમણકક્ષામાંથી નીકળી ચંદ્ર તરફે ત્રાંસુ ૨,૩૦,૦૦૦ માઈલ ગયુ છે.
હવે, સૂર્યમાળામાં જેટલા ગ્રહેા બતાવવામાં આવે છે, તેમાં અન્ય ગ્રહો અને પૃથ્વી સૂર્યથી ત્રીજા નંબરના ગ્રહ છે. ચદ્ર પૃથ્વીનેા ગ્રહ બતાવવામાં આવે છે, અને તે પૃથ્વીની આસપાસ ફરે છે. આથી આપણે એવું માનવા પ્રેરાઈ એ છીએ કે, એપેાલે ચાન પૃથ્વીથી ત્રાંસુ' ગયુ' છે.
વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, એપેલે સેટન` ૫ રોકેટના ધક્કાથી ઉપર ૧૯૦ માઈલ જઈને પૃથ્વીની એ પ્રદક્ષિણા ફ્રી, ત્યાર ખાદ સ્પેઈસ રીચર્સ સેન્ટર (કેપ કેનેડી) માં બેઠેલા કન્ટ્રોલરા ખટન દખાવીને એપેલેનું મુખ ચંદ્ર તરફ ત્રાંસુ' કર્યુ અને પૂર્વ દિશામાં ૨,૩૦,૦૦ માઈલ દૂર ગયુ.
હકીકતમાં એ છે કે, પૃથ્વીથી તે ફક્ત ઊંચાઇ ૧૯૦ માઇલની છે. પૃથ્વીથી ૨,૩૦,૦૦૦ માઈલ દૂર યાન ગયું, પરંતુ ઊંચાઈ ૧૯૦ માઇલથી વધુ નથી, છતાં એપેાલા ૧૧ ને ચંદ્ર પર અવતરણ કરતી વખતે નીચે ઊતરવું પડ્યું,
વાસ્તવમાં ચંદ્ર આકાશીય પદાર્થ છે અને અમારી પૃથ્વીથી ૩૧ લાખ ૩૮ હેાર માઇલ ઊંચે છે. તેા એ સ્પષ્ટ છે કે, ચંદ્ર પર પહોંચવા માટે ૧૯૦ માઇલ પરથી વધુ ઉલ્લૂ - ગમન કરવું જોઈ એ.
આથી એ સાબીત થાય છે કે, એપેાલે પૃથ્વીથી ત્રાંસુ' ગયુ` છે, પણ ઉપર ગયું નથી. શકેટ ફૂટયા પછી એપોલા યાન કલાકના ૩૯,૩૬૦ કિલોમીટરની ઝડપે ચંદ્ર તરફ ધસ્યુ
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
103340sessodessesssh
ese seedsfood-sessofessofwishes
Meshweets
અને આ પ્રમાણે ૬૩ કલાકમાં તે ચંદ્ર પર પહોંચશે એમ જણાવવામાં આવે છે. તે ૩૯,૩૬૦ x ૬૩ = ૨૪,૭૯,૬૮૦ કિલોમીટર દૂર એપેલે યાન પહોંચે અને ચંદ્ર તે અહીંથી લગભગ ૩૬,૦૦૦ કિલોમીટર જ દૂર છે. તે એપેલે યાને ચંદ્ર પર શી રીતે પહોંચ્યું '. એપલ યાનને ચંદ્ર તરફ જતાં ૬૩ કલાક થયા અને તેની કલાકની ૩૯,૩૬૦ કિ.મી. ઝડપ હતી. અને ચંદ્રથી પૃથ્વી પર આવતાં ૨૪ કલાક થયા અને ઝડપ કલાકે ૩૮,૬૦૦ કિ.મી.ની હતી. આમ કેમ ? જતાં આવતાં એક સરખું હોવા છતાં સમયમાં ફેરફાર કેમ?
કદાચ કારણવશાત્ સમય એ છે થાય, તે પણ ઝડપ વધવાને બદલે ઘટી કેમ ?
એપલે ૮ તા. ૨૩-૧૨-૬૮ ના પ વાગ્યે પૃથ્વીથી ૧૦,૦૦૦ માઈલ દૂર પહોંચ્યું. ત્યાંથી ૧,૨૩,૩૩૭ માઈલ ચંદ્ર દૂર હતો. કલાકના ૩૪,૬૦૦ માઈલની ઝડપે એપલ ૮ ગયું છે. તો ૩૪,૬૦૦ x ૨૪ = ૫,૯૦,૪૦૦ માઈલ દૂર પૃથ્વીથી એપોલો ૮ પહોંચવું જોઈએ. તેના બદલે ૧,૦૦,૦૦૦ માઈલ એપિલે ૮ શી રીતે પહોંચ્યું?
ભરતક્ષેત્રનું પૂર્વ-પશ્ચિમ માપ ૫,૨૦,૬૬, ૫૪૭ માઈલ છે અને ઉત્તર-દક્ષિણ માપ ૧૮,૬૪,૭૩૬ માઈલ છે. એમાં પણ આપણે જે મધ્ય ખંડમાં રહીએ છીએ, તે પૂર્વ-પશ્ચિમ ૧૦,૮૦,૦૦૦ માઈલ અને ઉત્તર-દક્ષિણ ૮,૫૭,૩૬૮ માઈલ છે. મધ્ય ખંડમાં મધ્ય કેન્દ્રથી નૈઋત્ય ખૂણામાં ૩,૭૦,૦૦૦ માઈલ દૂર ૮,૦૦૦ માઈલ વ્યાસવાળા પ્રદેશ પર આપણે રહીએ છીએ. - અમેરિકન રીડર્સ ડાઈજેસ્ટ કંપની તરફથી પ્રકાશિત "ધ ગ્રેટ વર્લ્ડ એટલાસ” (The Great world Atlas) નામના મહાકાય ગ્રંથના ૧૦૮ મા પાના પર પૃથ્વી પર વાયુમંડળના જે જુદા જુદા પટ બતાવવામાં આવે છે, ત્યાં સુધી પહોંચેલા રેડિયો તરંગ પર પાછા આવી શકે છે, પરંતુ એની ઉપર એકઝોસ્ફીયર હોય છે. આ સ્ફીયરમાં કોસ્મીક કિરણ પ્રસરેલાં હોવાથી તેમાં પ્રવેશેલા રેડ તરંગો (Waves) પાછા આવી શકતા નથી.
હવે ધારે કે, ખરેખર એપેલે પૃથ્વીથી ઉપર ગયું હોય તે લગભગ ર લાખ માઈલ દૂર રહેલા એપોલેના અવકાશયાત્રીઓ સાથે નાસાના વૈજ્ઞાનિકોએ કેવી રીતે સંપર્ક જાળવી રાખ્યું હશે? એપલેની અવકાશયાત્રા ટેલીવિઝન સેટ દ્વારા ચિત્રો વડે કેવી રીતે થઈ શકે? 3. નાસાના વૈજ્ઞાનિકે એ વાતચીત કરી છે. ટેલીવિઝન સેટ પર પ્રોગ્રામ આપે છે. આથી સાબીત થાય છે કે, એપોલો પૃથ્વીથી ૧૯૦ માઈલ પર આયનેફીયરની મર્યાદા સુધી જ ગયું છે, અને ત્યાર પછી પૂર્વ દિશામાં ત્રાંસું રાા લાખ માઈલ ગયું છે. જે તે સીધું ઊંચે રાા લાખ માઈલ ગયું હોય, તે ૨૦૦ માઈલના આયને સ્ફીયર પછી એકઝોસ્ફીયર આવે. તેમાં ગયેલા એપલ સાથે કેસ્મીક કિરણોના અવરોધના કારણે વૈજ્ઞાનિક સંપર્ક સંભવી શકતો નથી.
Sિ શ્રી આર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
wwwb>>>>>>>>>>>>>>>>>>>>
a[૪૭]
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ અવકાશયાત્રીએ રાા લાખ માઇલ ઊંચે ગયા હતા. ત્યાં વાતાવરણ નથી, તેા રાકટના ધડાકે ત્યાં કેવી રીતે થયા ? ચદ્રના ગુરુત્વાકર્ષણમાં પ્રવેશી ભ્રમણકક્ષામાં સ્થિર થવા માટે ભ્રમણકક્ષામાંથી નીકળી ચંદ્રના ગુરુત્વાકર્ષણમાંથી છૂટવા માટે એપેાલાના અવકાશયાત્રીએએ રેકેટના ધડાકે કર્યો હતા, એવી હકીકત છે. તે શૂન્યાવકાશમાં બળતણ સળગ્યુ કેવી રીતે ?
કદાચ એમ કહેવામાં આવે કે, જેવી રીતે શ્વાસ લેવા માટે તેએ એસીજનની ટાંકી લઇ ગયા હતા, તેવી રીતે આકસીજનની ટાંકીના ગેસ દ્વારા ધડાકા કર્યા હશે. પર ંતુ બળતણના અવશેષ અથવા ધૂમાડા બહાર નીકળ્યા શી રીતે? વાતાવરણ વિના મળેલુ બળતણુ અથવા ધુમાડા બહાર નીકળી જ શકતે નથી.
આથી એ બાબતની ખાતરી થાય છે કે, ૧૯૦ માઇલથી ઊંચે તેએ ગયા ન હતા; અને ગયા છે, તે રાા લાખ માઈલ પૃથ્વીથી ત્રાંસા ગયા છે.
એપાલા ત્રાંસુ ગયું હતું, એ વાત કેપ કેનેડીથી પ્રકાશિત અપેાલા ગમનની દિશા બતાવનાર ચિત્રથી આ બાબત સ્પષ્ટ થાય છે.
બીજી વાત એ છે કે, વિજ્ઞાનની માન્યતા પ્રમાણે સૂર્યમાળામાં કેન્દ્રસ્થાને સૂર્ય છે, ચંદ્ર પૃથ્વીના ઉપગ્રહ છે. આથી એનાથી એક જ કક્ષામાં પૃથ્વીની આગળ ચદ્ર છે, કે જે પાંચ અશને ખૂણેા બનાવે છે. પરંતુ પૃથ્વી કેન્દ્રવાદીઓની માન્યતા મુજબ ‘પૃથ્વીથી ઉપર 'દ્ર છે' એ વાત આજના વિજ્ઞાનવાદી માનતા નથી. આથી એપેલે અવકાશયાનને તેએ ઉપર શા માટે મેકલે ? વિજ્ઞાનની દૃષ્ટિ સાથે સુમેળ ખાય એવા ખ્યાલ એ જ છે કે, એપેલા ત્રાંસું ગયુ છે.
આથી તે ચંદ્ર પર ન પહેાંચતાં ભરતક્ષેત્રના ૫ કરોડ માઇલ બ્યાસવાળા ક્ષેત્રમાં રા લાખ માઈલ દૂર કાઇ પર્વત પર એપેાલા યાન ઊતર્યું હતું.
પૃથ્વીને વ્યાસ લગભગ ૭,૯૨૬ માઇલના અને ચદ્રને વ્યાસ ૨,૧૬૦ માઇલને છે. એટલે કે વચ્ચે ચાર ગણું અંતર છે, કેપ કેનેડીથી ખાસ પ્રકાશિત થયેલ પેઇસ પિકચર્સ સિરીઝમાં અને સમાચાર પત્રમાં છપાયેલા અનેક ફાટાએ પૈકી એક પણ ફાટામાં પૃથ્વીને બ્યાસ માટે જણાતા નથી.
બધા ફોટામાં આપણે અહી થી ચંદ્ર જોઇએ છીએ, તેવુ જ દૃશ્ય દેખાય છે.
જે એપેાલે યાન ચંદ્ર પર પહેાંચ્યું હોત, તે ત્યાંથી પૃથ્વી અહી થી આપણે ચદ્રને જોઇએ છીએ, તેવડી જ કેમ દેખાય છે ! ચંદ્ર કરતાં ચાર ગણી મેાટી પૃથ્વીનુ દૃશ્ય ચિત્રમાં કેમ નથી ?
આથી વૈજ્ઞાનિકે એ ‘ચદ્ર પરથી પૃથ્વીને ઉદય” શોષક હેઠળ આ દશ્ય ઘટાવ્યુ' છે,
શ્રી આર્ય કલ્યાણમસ્મૃતિગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
dessed
of sessessfessssssssssssssssssssssedsediffesssss
પણ હકીકતમાં, વૈજ્ઞાનિકે એ ર લાખ માઈલ દૂર જ્યાં ગયા, ત્યાંથી ચંદ્ર દેખાયે, એનું આ દશ્ય હેવાને સંભવ છે.
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ખરેખર જે એપલ ચંદ્ર પર ગયું હોય તે આપણે અહી પૃથ્વી પરથી ચંદ્રને પૂર્ણિમાને રોજ ૯ ઈચ વ્યાસને રકાબી જેવો જોઈએ છીએ, તે પ્રમાણે ચંદ્ર પર પહોંચ્યા પછી પૃથવી ૩૬ ઇંચ અથવા ૩ ફૂટ વ્યાસવાળી રકાબી જેવી દેખાવી જોઈએ. કારણ કે, પૃથ્વી ચંદ્રના વ્યાસ કરતાં લગભગ ચાર ગણું વધુ છે. પરંતુ કેપ કેનેડીથી પ્રકાશિત આકાશીય પેઈસ પિકચર્સમાં આવું કશું દેખાતું નથી. આથી સ્પષ્ટ થાય છે કે એપેલો ચંદ્ર પર પહોંચ્યું જ નથી.
અમેરિકા-રશિયા બંને એકબીજાના અવકાશી ક્ષેત્રે હરીફ છે. અવકાશ ક્ષેત્રે રશિયા બે કદમ આગળ હતું અને છે. અમેરિકાનું એપેલે ૧૧ અવકાશ સંશોધન ક્ષેત્રે છે, જ્યારે રશિયાનું લ્યુના ૧૫ હતું. આ લ્યુના ૧૫ પણ એપલે ૧૧ સાથે જ ચંદ્ર પર ગયાનું કહેવાય છે. લ્યુના ૧૫ ના કોઈ મહત્ત્વના અહેવાલ રશિયાએ બહાર પાડ્યા નથી.
એપાલ ૧૧ની દિગંતવ્યાપી વિરાટ સિદ્ધિ મેળવ્યાની ઘેાષણ વખતે રશિયાએ ભેદી મૌન સેવ્યું. આ એક ભેદી સૂચન છે.
એપેલે યાને જ્યાં ઉતરાણ કર્યું, ત્યાં રેતી, પત્થર, માટી, કાંકરા, ભેજ ઈત્યાદિ હોવાથી તે કઈ પર્વતીય પ્રદેશ છે, એમ સ્પષ્ટ થાય છે.
ચંદ્રનું વિમાન તે દિવ્ય રત્નનું બનેલું છે.
ચંદ્રની ઉત્પત્તિ, ચંદ્ર-પૃથ્વીનું અંતર અને ચંદ્ર પર વાતાવરણ અથવા જીવ સૃષ્ટિ સંબંધી ધારણાઓ વગેરે બાબતે વિજ્ઞાને હજી ચેકકસ કરી નથી. તે દરમિયાન અમુક ધારણા તરીકે સ્વીકારેલી માન્યતાઓના આધારે કરાયેલ એપલે યાત્રા હકીકતમાં સત્યની નજીક કેટલી હૈઈ શકે ? એ પણ તટસ્થતાથી ગંભીરતા પૂર્વક વિચારણીય છે.
- તા. ૨૫-૧૨-૬૮ ના નિવેદનમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે : “પૃથ્વીથી ૬,૪૦૦ કિ. મી. સુધી પૃથ્વી પરના સ્ટેશને સાથે અંકુશ કે સંપર્ક સ્થાપિત રહી શકશે. પછી યાનનું ભાવિ અવકાશયાત્રીઓની બુદ્ધિ અને કુદરત પર નિર્ભર છે.”
પણ અવકાશયાત્રીઓને ઊંઘની ગોળી લેવાનું સૂચન, ચંદ્રની સપાટીની વિગતેના અનેરો, નાતાલને સંદેશે, મુખ્ય રોકેટને સળગાવવાની પ્રેરણ, પૃથ્વીની પરિક્રમા પછી ચંદ્ર તરફ રેકેટનું મુખ ફેરવવું, ચંદ્રની ૧૦ પ્રદક્ષિણા પછી પૃથ્વી તરફ એપોલો ૮ નું મુખ ફેરવવું વગેરે હકીકત જગજાહેર રીતે બહાર આવેલી છે.
તે, ૬,૪૦૦ કિ. મી. પછી એપલ ૮ સાથે વૈજ્ઞાનિકોને સંપર્ક હતું કે કેમ એ સવાલ સહેજે ઉદ્ભવે છે.
ર
શ્રી આર્ય ક યાણા ગોતમ સ્મૃતિગ્રંથ
Page #5
--------------------------------------------------------------------------
________________
ਇb ਡਉਣ ਵਣ (dest stasty esta ess-st sexy sosto siesto stests 3 saas basast to se dosta dostsbs :: ਵਰਿਵਰ ਟਰਿ s essb statesta a [8
વૈજ્ઞાનિકના કથન પ્રમાણે ખરેખર એપેલે યાન ચંદ્ર પર પહોંચ્યું હોય, તો તા. ૨૮૧૨-૭૮ ના નિવેદનમાં અવકાશયાત્રીઓએ એમ કેમ જણાવ્યું હશે કે, ચંદ્રની સપાટી પરથી પસાર થતાં શક્ય જવાળામુખી જેવો કંઈક નિર્દેશ મળતા હતા ?
અવકાશયાત્રીઓ ખરેખર ચંદ્રથી ૬૯ માઈલ જ દૂર રહી પ્રદક્ષિણા કરતા હોય, તો જ્વાળામુખીની સ્પષ્ટ રૂપરેખા કેમ ન જણાવી શકે ? કેમ કે અવકાશયાત્રીઓ એવું પણ બાલ્યા છે કે, નાની વિગતે નિહાળી શકાય છે, અને જમીન સરળતાથી નિહાળી શકાય છે.” ૨૪-૧૨-૬૮ ના નિવેદનમાં ખડકો, પર્વતે, શિખરે, વગેરેની જાણે બહુ નજીકથી જઈને આપી હોય તેવી ઝીણામાં ઝીણી બાબતે દર્શાવી છે. આ હકીકતમાં ચંદ્રની સપાટીની લગોલગ તેઓ પોંગ્યા હોય તે જ્વાળામુખીની અડસ્ટની કલ્પના નથી રહેતી. છતાં આમ કેમ બન્યું હશે એ એક સવાલ છે.
વળો એપોલોના અવકાશયાત્રીઓએ એપલે યાનની બારીઓ પર બરફ અને ધુમ્મસ જામી ગયાની અને તેને કારણે સ્પષ્ટ ન જોઈ શકવાની ફરિયાદ નાસાના વૈજ્ઞાનિક સમક્ષ કરી છે.
તે વિચારણીય બાબત એ છે કે, હકીકતમાં જે અવકાશયાત્રીઓ રસ લાખ માઈલ ઊંચે ગયા હોય, તે શૂન્ય વાતાવરણમાં બરફ-ધુમ્મસ ક્યાંથી હોઈ શકે ?
અને કદાચ બરફ હોય, તે તે સૂર્યને પ્રચંડ તાપથી સુકાઈ જાય, પણ બરફ-ધુમ્મસના આવરણથી એપોલો યાનની બારાઓથી દેખાતું નથી, એ વાત અવકાશયાત્રીઓએ કબૂલી છે.
આ હકીક્ત જણાવે છે કે, એપોલો ઊંચે માત્ર ૧૯૦ માઈલ ગયું છે અને ત્યાંથી ૨ લાખ માઈલ ત્રાંસું ગયું છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડૉ. હેરલ્ડ ઉરે ૨૮-૧૨-૬૮ ના અમેરિકન એસેસિએશનની વાર્ષિક બેઠકમાં બેલ્યા છે : “ચંદ્ર ઠંડે છે, અને પૃથ્વીથી અલગ રીતે તેનો ઉદ્દભવ થયેલો છે. તે પૃથ્વીથી આકર્ષાયે હતું અને સૂર્ય જેમાંથી બન્યા છે, તે પ્રકારની અવકાશી રજમાંથી તે બન્યો છે.” - આ ઉપરથી ચાલુ વિજ્ઞાનની ધારણું પ્રમાણે ચંદ્ર પૃથ્વીથી (હાલ જ્યાં પેસિફિક મહાસાગર છે.) છૂટો પડશે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ આદિની અસરથી પૃથ્વીની આજુબાજુ ફરવા માંડશે. આ વાત ઉપર ડે. ઉરેનું નિવેદન કાંઈક નવો જ પ્રકાશ પાથરે છે.
એપેલો ૧૧ ની પહેલાંના એપેલો ૮, ૯ અને ૧૦ મોકલવામાં આવ્યા હતા. પરંતુ, દરેક વખતે અવકાશયાત્રીઓએ કથન કર્યું છે. કેઈએ કહ્યું : “ચંદ્રની ધરતી સપાટ છે.” બીજાએ કહ્યું : “ચંદ્ર પર ઘણા મોટા ખાડા છે.” કોઈએ કહ્યું : “ત્યાં શાંત જવાળામુખી
શ્રી આર્ય કયાઘગોતમ સ્મૃતિગ્રંથ)
DEC
Page #6
--------------------------------------------------------------------------
________________
[૪૭૦), esh thalalachhad
ખમ્મા
paansassa c>d (ત
છે.’ કેાઇએ વળો એમ કહ્યું : ‘ત્યાં રેતાળ સાગર છે.’ આમ અવકાશયાત્રોએ ને જે જુદી જુદી હકીકત મળી, તે બતાવે છે કે, આ માહિતી પૃથ્વીના કેાઈ અજ્ઞાત પ્રદેશની છે, ચંદ્રની નહિ.
ચીન જેવા શક્તિશાળો દેશ કે જ્યાં પૃથ્વીની વધારેમાં વધારે જનસખ્યા છે, તે પણુ એપેલા ચદ્ર પર ગયું એ વાતનું સમર્થન કરતા નથી. એટલે કે દુનિયાની અધી જનસખ્યા આ વાતનું સમર્થન કરતી નથી.
અપેાલા યાન – ૧૨ જ્યારે પાછુ આવ્યું, ત્યારે અવકાશયાનની અંદર ધૂળ, કાંકરી એટલા બધાં ઉડવાં લાગ્યાં કે, અવકાશયાત્રીઓને શ્વાસ રૂંધાવા લાગ્યા. ત્યારે તેમને ગાળી ખાવાના આદેશ આપવામાં આવ્યે. શૂન્યાવકાશમાં જ્યારે હવા હાતી નથી, ત્યારે અવકાશયાનની અંદર ધૂળ વગેરે કેવી રીતે ઊડવા લાગી ? આથી સ્પષ્ટ થાય છે કે, અવકાશયાત્રીએ પૃથ્વીના કેાઈ અજ્ઞાત સ્થળ પર પહોંચ્યા હતા.
ચંદ્રલોક પર ખૂબ ઠંડી હોય છે, એમ વૈજ્ઞાનિકાએ આપણને બતાવ્યું અને કહ્યું કે, ત્યાં માણસને ટકવું મુશ્કેલ છે. તે પછી એના અર્થ એ થાય છે કે ત્યાં વાતાવરણુ છે અથવા એ ચંદ્ર નથી.
તા. ૨૪-૧૨-૬૮ ના નિવેદનમાં અવકાશયાત્રીએ એ જણાવ્યુ : ૨,૧૪,૦૦૦ કિ. મી. દૂરથી પૃથ્વીને વિગતવાર જોઇ શકવા માટેના ટેલીફેટ લેન્સ નિષ્ફળ ગયા હતા.’
અવકાશયાનની છે બારીઓ સિવાયની ખારીએ ધુમ્મસ અને ઝાકળથી ઢંકાએલી હોય, તે તેઓ પૃથ્વીને સ્પષ્ટ શી રીતે જોઈ શકે ? વળી ટેલીફાટા લેન્સ નિષ્ફળ ગયેલા તા આફ્રિકા, અમેરિકા, તેના ચીલી પ્રદેશ નિહાળ્યાનું અવકાશયાત્રીએ એ જણાવ્યું છે, તે શી રીતે જોયુ હશે ?
એપેલા ૧૧ ના યાત્રીઓને પૃથ્વી પર આવ્યા પછી ૧૫ દિવસ સુધી અલગ રાખવામાં આવ્યા, કે જેથી તેમના જીવાણુ બીજ લેાકેાને લાગુ પડે નહી. એપેલે ૧૨ પછી તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું” કે, ‘તેમને કેાઈ જીવાણુ લાગ્યા ન હતા, આથી ભવિષ્યામાં અવકાશ યાત્રીઓને અલગ રાખવામાં નહી આવે.' આ સ્પષ્ટપણે બતાવે છે કે, તેઓ ચંદ્ર પર પહેાંચ્યા ન હતા. કારણ કે ચંદ્ર પર જ્યારે વાતાવરણ જ નથી, તે જીવાણુની ભયજનક કલ્પના આવી શી રીતે ?
વળી, અવકાશયાત્રીએનાં આ કથના ગંભીરતાથી સમજવા જેવાં છે : ચદ્રના પ્રદેશ ખડકાવાળા, રંગ વગરને, આંખા અને જવાળામુખીના મેદાનેવાળા.......’
અવકાશયાત્રી ખેરમેને પ્રેક્ષકેાને કહ્યું હતું : ચંદ્ર અમારા ત્રણે માટે જુદી વસ્તુ છે, મારા મત પ્રમાણે તે વિશાળ ખાલી જગ્યા જેવા છે. ત્યાં રહેવા કે કામ કરવા માટે મન થાય તેવું નથી.’
અવકાશયાત્રી લેવેલે કહ્યું : ‘વિશાળ અવકાશમાં તે રણદ્વીપ જેવા લાગે છે.’
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Page #7
--------------------------------------------------------------------------
________________ destestostestadadadadadado de desbostostogastade desta dades de edastadostasutade so destestado de dedestacadesetestetestetestado d e destusestede L O L અવકાશયાત્રી એન્ડર્સે કહ્યું : “ચંદ્ર પરના સૂર્યોદય અને સૂર્યાસ્તથી હું ખૂબ પ્રભાવિત થઈ ગયો છું. આ ગ્રહ ઉપર સંખ્યાબંધ ચીજોના પ્રહારે થયા હોય તેમ લાગે છે. નાની વિગતે નિહાળી શકાય છે. ચંદ્રની અંધારી બાજુએ રેતીના ઢગલા છે.' (તા. ર૬-૧૨-૬૮) તા. 24-12-68 ના દિને ભારતીય સ્ટાન્ડર્ડ સમય સાંજે 6-22 મિનિટે ચંદ્રની બીજી પ્રદક્ષિણ વખતે ટેલીવિઝન સેટ ઉપર અવકાશયાત્રીઓએ 12 મિનિટનો કાર્યક્રમ આપેલ અને તેમાં તેઓએ જણાવેલ વિગતેમાંની કેટલીક આ વિગતે વિચારણીય છે. : - પ્રસારિત કરેલ ચંદ્રની તસ્વીરમાં વિશાળ ખડકો જોયા. - - અવકાશયાત્રી લેવેલે કહ્યું : “સી ઓફ ફર્ટીલીટી” પૃથ્વી પરથી જેવું લાગે છે, તે નથી. - ચંદ્ર રાખડી રંગનો છે. તેને કઈ ખાસ રંગ નથી. (જો કે, તા. 26-12-68 ના નિવેદનમાં યાત્રીઓએ ચંદ્રને વેત અને શ્યામ સાગર જે વર્ણવ્યો હતે. એટલે ચંદ્રના રંગ સંબંધી નિવેદનમાં સાચું શું ?). - જમીન સરળતાથી નિહાળી શકાય છે. - વિશાળ ખડકેવાળાં મેદાનો, ખરબચડાં મેદાન અને પર્વત ઉપર ઘણા ખડકો દેખાય છે. - વિશાળ ખડકોવાળી દિવાલે છ થી સાત મજલા જેટલી ઊંચી છે. - જવાળામુખીનાં મુખે બંધ થયેલાં છે. આમાંના ઘણાં ગળાકાર છે. (જો કે, તા. 26-12-68 ના અવકાશયાત્રી એન્ડર્સના શબ્દોમાં ચંદ્રની ખૂબ નજીક છતાં જવાળામુખી છે કે કેમ તે ચેકકસ થયું નથી.) - તા. 26-12-68 ના નિવેદનમાં જણુવ્યું છે કે, ભૂમિ પરની અંકુશ કચેરીએ તેમને અન્ય કેઈ સૂર્યોદય, તેનો અહેવાલ તથા તારાઓ ઉપર નજર રાખી સૂર્યોનાં કિરણેથી તેમાં ઝળકાટ આવે છે કે કેમ ? વગેરે વિગતે જણાવવા કહેલું, ત્યારે અવકાશયાત્રીઓએ કહેલું : “અમે હાલ આ બધી વિગતો સાચવી રાખી પૃથ્વી પર પાછા ફર્યા બાદ તેના પર અભ્યાસયુક્ત એક નેંધ રજૂ કરીશું.' સત્ય જે હોય તેને રજૂ કરતાં અવકાશયાત્રીઓ શા માટે અચકાયા હશે ? જોયેલી વિગતે ઉપર અભ્યાસયુક્ત નોંધ તૈયાર કરવાનો આગ્રહ હકીકતમાં તેઓએ કંઈક નવું જોયું, જાણ્યું હશે એમ સૂચવે છે. કઈ પણ જાતના પૂર્વગ્રહ વિના સત્યના સંશોધક તરીકેની જવાબદારી ધ્યાનમાં રાખી, બનતા પ્રયને સંપૂર્ણ ચોકસાઈ કરીને વિગતે મેળવીને તેના આધારે વિચારણીય બાબતે રજૂ કરવી જોઈએ. આજે બુદ્ધિશાળી કહેવાતા યુગમાં પણ પ્રચાર સત્યની બાબત વસ્તુ-સત્યની કેટીમાં ખપવા . માંડી છે. તેથી સમજ, વિવેકી વિચારકોએ તટસ્થતાના સરાણ પર ચકાસીને તેને પારખવાની જરૂર છે કે, પ્રચાર સત્ય તરીકે કઈ ચીજ છે અને વસ્તુ સત્ય તરીકે કઈ ચીજ છે? C - - મી શ્રી આર્ય કkયાણગૌતમ સ્મૃતિગ્રંથ