________________
103340sessodessesssh
ese seedsfood-sessofessofwishes
Meshweets
અને આ પ્રમાણે ૬૩ કલાકમાં તે ચંદ્ર પર પહોંચશે એમ જણાવવામાં આવે છે. તે ૩૯,૩૬૦ x ૬૩ = ૨૪,૭૯,૬૮૦ કિલોમીટર દૂર એપેલે યાન પહોંચે અને ચંદ્ર તે અહીંથી લગભગ ૩૬,૦૦૦ કિલોમીટર જ દૂર છે. તે એપેલે યાને ચંદ્ર પર શી રીતે પહોંચ્યું '. એપલ યાનને ચંદ્ર તરફ જતાં ૬૩ કલાક થયા અને તેની કલાકની ૩૯,૩૬૦ કિ.મી. ઝડપ હતી. અને ચંદ્રથી પૃથ્વી પર આવતાં ૨૪ કલાક થયા અને ઝડપ કલાકે ૩૮,૬૦૦ કિ.મી.ની હતી. આમ કેમ ? જતાં આવતાં એક સરખું હોવા છતાં સમયમાં ફેરફાર કેમ?
કદાચ કારણવશાત્ સમય એ છે થાય, તે પણ ઝડપ વધવાને બદલે ઘટી કેમ ?
એપલે ૮ તા. ૨૩-૧૨-૬૮ ના પ વાગ્યે પૃથ્વીથી ૧૦,૦૦૦ માઈલ દૂર પહોંચ્યું. ત્યાંથી ૧,૨૩,૩૩૭ માઈલ ચંદ્ર દૂર હતો. કલાકના ૩૪,૬૦૦ માઈલની ઝડપે એપલ ૮ ગયું છે. તો ૩૪,૬૦૦ x ૨૪ = ૫,૯૦,૪૦૦ માઈલ દૂર પૃથ્વીથી એપોલો ૮ પહોંચવું જોઈએ. તેના બદલે ૧,૦૦,૦૦૦ માઈલ એપિલે ૮ શી રીતે પહોંચ્યું?
ભરતક્ષેત્રનું પૂર્વ-પશ્ચિમ માપ ૫,૨૦,૬૬, ૫૪૭ માઈલ છે અને ઉત્તર-દક્ષિણ માપ ૧૮,૬૪,૭૩૬ માઈલ છે. એમાં પણ આપણે જે મધ્ય ખંડમાં રહીએ છીએ, તે પૂર્વ-પશ્ચિમ ૧૦,૮૦,૦૦૦ માઈલ અને ઉત્તર-દક્ષિણ ૮,૫૭,૩૬૮ માઈલ છે. મધ્ય ખંડમાં મધ્ય કેન્દ્રથી નૈઋત્ય ખૂણામાં ૩,૭૦,૦૦૦ માઈલ દૂર ૮,૦૦૦ માઈલ વ્યાસવાળા પ્રદેશ પર આપણે રહીએ છીએ. - અમેરિકન રીડર્સ ડાઈજેસ્ટ કંપની તરફથી પ્રકાશિત "ધ ગ્રેટ વર્લ્ડ એટલાસ” (The Great world Atlas) નામના મહાકાય ગ્રંથના ૧૦૮ મા પાના પર પૃથ્વી પર વાયુમંડળના જે જુદા જુદા પટ બતાવવામાં આવે છે, ત્યાં સુધી પહોંચેલા રેડિયો તરંગ પર પાછા આવી શકે છે, પરંતુ એની ઉપર એકઝોસ્ફીયર હોય છે. આ સ્ફીયરમાં કોસ્મીક કિરણ પ્રસરેલાં હોવાથી તેમાં પ્રવેશેલા રેડ તરંગો (Waves) પાછા આવી શકતા નથી.
હવે ધારે કે, ખરેખર એપેલે પૃથ્વીથી ઉપર ગયું હોય તે લગભગ ર લાખ માઈલ દૂર રહેલા એપોલેના અવકાશયાત્રીઓ સાથે નાસાના વૈજ્ઞાનિકોએ કેવી રીતે સંપર્ક જાળવી રાખ્યું હશે? એપલેની અવકાશયાત્રા ટેલીવિઝન સેટ દ્વારા ચિત્રો વડે કેવી રીતે થઈ શકે? 3. નાસાના વૈજ્ઞાનિકે એ વાતચીત કરી છે. ટેલીવિઝન સેટ પર પ્રોગ્રામ આપે છે. આથી સાબીત થાય છે કે, એપોલો પૃથ્વીથી ૧૯૦ માઈલ પર આયનેફીયરની મર્યાદા સુધી જ ગયું છે, અને ત્યાર પછી પૂર્વ દિશામાં ત્રાંસું રાા લાખ માઈલ ગયું છે. જે તે સીધું ઊંચે રાા લાખ માઈલ ગયું હોય, તે ૨૦૦ માઈલના આયને સ્ફીયર પછી એકઝોસ્ફીયર આવે. તેમાં ગયેલા એપલ સાથે કેસ્મીક કિરણોના અવરોધના કારણે વૈજ્ઞાનિક સંપર્ક સંભવી શકતો નથી.
Sિ શ્રી આર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org