Book Title: Kevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha
View full book text
________________
પરિશિષ્ટ ૨
પરમાર્થ ને લગતી પ્રાર્થનાઃ દોષમુક્ત થવા, ૧:૬; સગુરુ પ્રાપ્તિ અર્થે, ૧:૬, ૧:૮; પ્રભુનાં દર્શન મેળવવા, ૧:૮; આજ્ઞામાં રહેવા માટે, ૧:૧૨૦; પ્રભુ જેવા સુખી થવા માટે, ૧:૧૪૦ લાભો : અશુભ કર્મોનો આશ્રવ ઘટે, ૨:૨૯, ૨:૧૫૧; અશાંતિથી બચાવે, ૨:૪૦; આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ વધે ૨:૧૨; આર્ત-રૌદ્ર ધ્યાનથી બચાવે, ૨:૪૦, ૨:૪૨; અંતરાયનો ક્ષય, ૨:૭, ૨:૨૫૩; કર્મનો સંવર, ૨:૪૦, ૨:૧૯૨; કર્મનાં કાળ અને તીવ્રતાની મંદતા, ૨:૪૭-૪૮; કષાયની મંદતા, ૨:૮; ગુણોની ખીલવણી, ૨:૧૭, ૨:૨૪; ઘાતકર્મ નબળાં પડે, ૨:૯; ચારિત્ર ખીલે, ૪:૧૦૬-૧૦૭; દર્શનની વિશુદ્ધિ, ૨:૧૯૧-૧૯૨; દોષથી મુક્તિ, ૨:૧૭; મોહ તૂટે, ૨:૨૪; વિભાવથી બચાવે, ૨:૭૪; વૈરાગ્ય કેળવે, ૨:૪૦; શુભ અઘાતી કર્મ બંધાય, ૨:૯; શ્રધ્ધા બળવાન થાય, ૨:૨૫૩; સંસારીભાવ ઘટે, ૨:૧૦ સફળતા માટે જરૂરી તત્ત્વો : ઈષ્ટદેવ પ્રતિ ઉપકારભાવ, ૨:૧૮; કોઇનું અકલ્યાણ ન ઇચ્છવું, ૨:૧૬; તત્ત્વ મેળવવાની બળવાન તાલાવેલી, ૨:૧૧; દોષની કબુલાત તથા પશ્ચાતાપ, ૨:૧૮; ધીરજ અને નિઃશંકતા, ૨:૧૯; પ્રભુમાં અતૂટ
શ્રદ્ધા, ૨:૧૪; ભાવનું ઊંડાણપણું, ૨:૧૭ પ્રાયશ્ચિત્ત, ૧:૧૪૭-૧૪૮, ૩:૧૭૯, ૩:૩૩૮
- થી ઉત્તમ નિર્જરા, ૨:૨૬૪
– થી નિર્જરા કરવી, ૧:૧૪૮
- થી સમ્યકજ્ઞાનનું આરાધન, ૨:૨૪૯ પ્રેમ, ૪:૧૨૬-૧૨૭, ૪:૨૩૨, ૪:૩૨૮-૩૨૯
- અને ભક્તિ , પ:૯૯, ૫:૧૯૧ – અને રાગ વચ્ચે ફરક, ૧:૧૧૧
કષાયના જયથી વધે, પ૬૯ - સદ્ગુરુ પ્રત્યે, ૪:૨૧, ૪:૨૪, ૪:૧૨૬ બંધ. કર્મના(બંધ તત્ત્વ), ૧:૧૨-૧૩, ૧:૨૮૨૨૮૭, ૨:૧૧૭ - નાં પાંચ કારણો, ૧:૧૮૮-૧૯૧ - ના પ્રકાર, ૧:૧૯૧-૧૯૩ - પ્રદેશબંધ, ૧:૨૮૪
- વખતે વેદનીય કર્મનો વધુ જથ્થો, ૧૦૨૨૦ બાર ભાવના: ભાવના, બાર જુઓ બારમું ગુણસ્થાન, ક્ષીણમોહ, ૨:૧૩૫, ૨:૩૭૫,
૨:૩૭૯ - અને ઘાતી કર્મોનો નાશ, ૧:૧૬૬,
૧:૧૯૪, ૧:૩૦૧-૩૦૩, ૧:૩૧૬ - ઘાતકર્મો નો નાશ, ૨:૧૩૫, ૨:૨૬૨,
૨:૨૮૦, ૨૪૨૮૩, ૨૩૭૫ ના અંતે સદ્ગુરુનું અવલંબન છૂટવું, ૧:૮૭, ૨:૧૩૫, ૨:૨૮૩, ૨:૩૭૫
પરમાર્થ અંતરાયનો પૂરો ક્ષય, ૨:૨૮૪ – મહાવ્રતનું ઉત્કૃષ્ટતાએ પાલન, ૨૩૭૯ - મોહનીય (કષાય) નો ક્ષય, ૨:૧૩૫,
૨:૩૭૯ સુધી સગુરુનું અવલંબન જરૂરી, ૨:૩૪, ૨:૩૮, ૨:૨૮૦
૧૪૧

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211