Book Title: Kavyanushasanam
Author(s): Sushilvijay Gani
Publisher: Vijaylavanyasuri Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથની પ્રસ્તાવના વડોદરા–નિવાસી જૈન વિદ્વાન ધર્મરસિક પ્રખ્યાત પંડિત શ્રીયુત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ સુંદર લખેલી છે. આ ગ્રંથનું મુદ્રણકાર્ય મુંબઈના સુપ્રસિદ્ધ નિર્ણયસાગર પ્રેસે અને મુફ-સંશોધન તે પ્રેસના પ્રધાનપંડિત નારાયણ રામ આચાર્ય સુંદર રીતે કરેલ છે. આ ગ્રંથના પ્રકાશનમાં પાટણનિવાસી જ્ઞાનપિપાસુ ધર્મરસિક શા. સારાભાઈ નગીનદાસે રૂ. ૩૫૦૦) ની ઉદાર સખાવત કરી છે. આ બદલ સર્વેને સહર્ષ અમે આભાર માનીએ છીએ. આ રીતે આ ગ્રંથને પ્રથમાધ્યાયવાળો આ પ્રથમ વિભાગ પ્રકાશિત કરવામાં આવ્યો છે. એ જ રીતે આગળના ભાગે પણ ક્રમશઃ પ્રકાશિત કરાશે. સાહિત્ય, વિદ્વાનો અને સંસ્કૃતના અભ્યાસીઓ આદિ આ ગ્રંથન સદુપયોગ કરે એજ શુભેચ્છા.... For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 340