Book Title: Kavichakravarti shree Jayshekharsuri par Fagukavyo
Author(s): Agnat, Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ essઈsdados-dess foods assia sed dose [wfiles.deselessssssfees of did sese]૯૩ી ૨ ૐ નમ: અંચલગ છેશ્વર શ્રી જયકીર્તિસૂરિ ફાગુ પહેલું અટેલે આદિકિણેસર દેવ, પહેલૂ વિરચિય સેવ, ગાઈસુ મરણહરુ એ અંચલગચ્છ ગુરુ એ; શ્રી જયકીરતિસૂરિ વંદિસુ આણંદપૂરિ, મહિમા મંદિરુએ ગુરૂયા ગણહરુ એ. કાગ ગુરયા ગણહર તું નિહિ રંગિહિ કરુ પ્રણામ, બહુ ગુણ અમીય સમાણીય વાણીય જિણ અભિરામ; અંચલગચ્છ--નરેશર રેશ રહિત બહુ રંગિ, વંદિસુ સિરિજયકરતિ કીતિ વિમલ અભંગિ. જસુ જગિ ગયડિ છાજઇ રાજઈ રવિતલિ રેખ, નામિઈ સંપજજઈ સંપદ, અવિપદ દીસઉ દેખ; પ્રમંડલ જિમ અવિચલ, અચલગણુશૃંગાર, શશિહરસમ વરગુણગણ ગણુહ લહું નવિ પાર. અટેક સંઘ ભૂપાલ મહાર ભરમલ કુખ અવતાર, દુદ્ધર વ્રત ધરઈ એ ગુરુગુણ અસરઈ એ; જગિ જસુ કરતિ જહ, કવિ ન માઈ તીહ, પાલઈ સંજયૂ એ ટાલઈ અવક્રમૂ એ. ફાગ અણહિલપુરિ ગુરુ આવિયા, રહાવિય શ્રી સંઘ જામ, ગણપતગ્ય જે પરખિલ, હરિખીહનિયમ નિત્તામ; ત્રિપુત્તરાઈ સંવચ્છરિ, ઉચ્છવ રંગ પ્રસિ, કંકોત્તરીય ત્તિ કલઈ, મોકલઈ દેસ વિદેસિ. મિલ્યા સંઘ દેશવિદેશના, દેશના ૨સિક વિચાર, માંડઈ મંપિ નાટક, ભાટ કરઈ કઈ વાર; ઢોલ ઢમકકઈ ભુંગલ, મંગલ શંખ નિનાદ, વિણ ભરિ પખાઉજ, આઉજ સુઈ સદ. ૫ ૬ આ શી આર્ય કલયાણાગોdHસ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8