Book Title: Kavichakravarti shree Jayshekharsuri par Fagukavyo
Author(s): Agnat, Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ Seઈવ cooteo અંચલગચ્છશ્વરશ્રી જ્યકીર્તિ સુરિ અને કવિ – ચક્રવર્તી પૂજ્યશ્રી યશેખરસૂરિ પર ફાગુ કાવ્યો – રચયિતા : અજ્ઞાત શિષ્ય [રચના : વિક્રમની પંદરમી શતાબ્દી), - સંશોધક : પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મહારાજ સાહેબ [ વિદાને માટે “ફ” શબ્દ હવે પુરાણો બન્યો છે, અને હકીકતમાં છે પણ પુરાણે. “જન સત્યપ્રકાશ વર્ષ ૧૧ ના અંકમાં ફણ કાવ્યો ઉપર વિધાનોએ સારો એવો પ્રકાશ પાડેલ છે. આપણાં ફા” કાવ્ય” ( અંક ૬, પૃ. ૧૬૯ થી ૧૮ ૪ ) નામના લેખમાં છે. હીરાલાલ આર. કાપડીઆ જણાવે છે : “ ગુજરાતીમાં ફાગુ કાવ્યનો આરંભ કરનાર જન મુનિ છે અને તેનો પ્રારંભ વિક્રમની ચૌદમી સદીની છેલ્લી પચ્ચસીમાં થયો છે, એમ ગુજરાતીમાં મળેલાં ફાગુ કાગે જોતાં જણાય છે. એમના જ લેખ ઉપર સમીક્ષા કરતાં પં. લાલચંદ્ર ભ. ગાંધી જણાવે છે: “શ્રી હેમચંદ્રસૂરિ કૃત “દેશી નામમાલામાં દર્શાવ્યા પ્રમાણે વસંતોત્સવ માટે પ્રાચીન સમયથી “ફ” શબ્દ પ્રયોગમાં છે.” જીવનના અભિનવ ભાવને ઉલરિત કરતાં વિશિષ્ટ વર્ણનાત્મક, વિશિષ્ટ શબ્દછટાવાળાં અને અર્થગંભીર, યમક, અનુપ્રાસ આદિ એલંકારોથી શોભતાં વિશિષ્ટ રચનાથી આકર્ષ તેવાં કાવ્યો પણ એ “ફાગુ' કે ફાગ' નામથી પ્રસિદ્ધિમાં આવ્યાં છે. શારદાદેવીના કૃપાપાત્ર વિદાન ન મુનિઓએ ગુજરાતી કાવ્ય સાહિત્યની રચનામાં પણ પ્રશંસનીય પ્રયત્નો કર્યા છે. - આ રીતે છેલ્લાં કેટલાંક વર્ષોથી ફાગુકાવ્યો પ્રત્યે વિદ્વાન વર્ગનું આકર્ષણ વધી રહ્યું છે. ખાસ કરીને બાલ બ્રહ્મચારી ભગવાન શ્રી નેમનાથ, કામવિજેતા શ્રી સ્થૂલભદ્રજી, ગ૭નાયકોનાં વિશેષ પ્રકારે ફાગુ કાવ્ય રચાયાં છે. આ પ્રકારનાં પ્રાચીન ફાગુ કાવ્યમાં અહીં પ્રસ્તુત થતી બે લઘુ કૃતિઓ નેંધપાત્ર બની રહે તેવી છે. અંચલગચ્છનાયક શ્રી જયકતિ સુરિજી વિક્રમની પંદરમી શતાબ્દીમાં થઈ ગયા. તેઓશ્રી સં. ૧૪૭૩ માં અણહિલપુર પાટણમાં ગચ્છનાયક બન્યા. તે વખતે એમના કેઈક અજ્ઞાત શિષ્ય આ કાવ્ય રચેલું હોય એમ પ્રસ્તુત કાવ્ય પરથી કલ્પી શકાય છે. શ્રી જયકીર્તિ સરિએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પર રચેલ ટીકા સુપ્રસિદ્ધ છે. તેઓશ્રી મેરૂતુંગરિના પટ્ટધર અને શ્રી જયકેસરીરિના ગુરુ થાય છે. શ્રી આર્ય કયાણાગતમ સ્મૃતિગ્રંથ રચE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8