Book Title: Kaumudi Mitranand Nataka
Author(s): Ramchandrasuri, Punyavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ ණිණි ගණි સૂરિપ્રેમાક બ્રહ્મચર્યનું તેજ વિરાજે જે મૂલ સર્વગુણોનું હો ગુરુવર, મન-વચન-કાયા વિશુદ્ધ જ એ તો, ચિત્ત હરે ભવિજનનું હો૦ ગુ૦ ગુણગાતા મે કેઈ જન દીઠા, અહો ! મહાબ્રહ્મચારી હો, ગુ૦ આ કાળે દીઠો નહીં એહવો, વિશુદ્ધ વ્રતનો ધારી હો૦ ગુજ ગુજ સ્ત્રી-સાધ્વી સન્મુખ નવિ જોયું, વૃદ્ધપણે પણ તેં તો હો૦ ૩૦ વાત કરે જબ હેતુ નિપજે, દૃષ્ટિ ભૂમિએ દેતો હો૦ ગુજ Jain Education International શિષ્યવૃંદને એહી જ શિખવીયું, દૃઢ એ વિષયે રહેજો હો મુનિવર, તેહતણા પાલનને કારણ દુઃખ-મરણ નહિ ગણજો હો૦ મુ૦ ૪ ૧ For Private & Personal Use Only ટ વર www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 160