Book Title: Karupur prakarno Rachnakal Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 5
________________ કપૂરપ્રકર'નો રચનાકાળ 181 5. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. 336 કે. 484. 6. એજન, પૃ. 415, કે. પ૯૮. 7. જુઓ જૈન સાહિત્ય ગૃહત્ તિહાસ, પદ, વીજળી, 2676, . 160. ८.श्रतज्ञान प्रसारक सभा, अहमदाबाद, 1984. સિંદૂરપ્રકર' કાવ્યનું ઉપોદઘાત પદ્ય આ પ્રમાણે છે : सिन्दूरप्रकरस्तपः करिशिरः क्रोडे कषायाटवी, दावाचिनिचयः प्रबोधदिवसप्रारंभसूर्योदयः / मुक्तिस्त्रीकुचकुम्भकुडकुमरस: श्रेयस्तरोः पल्लवप्रोल्लसः क्रमयोर्नखद्युतिभरः पार्श्वप्रभोः पातु वः // 1 // એક હિંગુલપ્રકર નામક કાવ્યકૃતિનો ઉલ્લેખ પણ જોવા મળ્યો છે. એ અભિધાન પણ સિંદૂરપ્રકરને આભારી હોઈ શકે છે. (આવી નોંધ (સ્વ) હીરાલાલ રસિકદાસ કાપડિયાએ કયાંક આપ્યાનું સ્મરણ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5