Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ છ8888888888888888888888888 નિવેદન કર્મગ્રંથ-૬ પ્રશ્નોત્તરી ભાગ-ર પ્રકાશીત થયા પછીના બહુજ ) છે ટુંકાગાળામાં કર્મગ્રંથ – ૬ પ્રશ્નોત્તરી ભાગ-૩નું પ્રકાશન આપસીના છે કરકમળમાં મૂકતાં અમે ખૂબજ આનંદઅનુભવીએ છીએ. પરંતુ આઝડપી પ્રકાશન અને આનંદનો ખરો યશતો કર્મગ્રંથ-૬ પ્રશ્નોત્તરી ભાગ-રના પ્રકાશનનો સંપૂર્મખર્ચ આપનાર શ્રી મોતીશા લાલબાગ જૈનચેરીટીઝના ટ્રસ્ટીઓનો છે કે જેઓએ આ કર્મગ્રંથ-૬ પ્રશ્નોત્તરી ભાગ-૩ના પ્રકાશનનો છે પણ સંપૂર્ણ ખર્ચશ્રી જ્ઞાનખાતામાંથી આપીને અમારા કાર્યને ખૂબજ સરળ છે અને વેગવંત બનાવેલ છે તે બદલઅમેતેઓનાખૂબ ખૂબ આભારી છીએ. R888 88 USHBUBB 88888 HS REASUS 88 8888 PRH88888 પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબે ) છે પોતાનો અમુલ્ય સમય વધુ ફાળવીને પણ આ પુસ્તકનું લખાણ થોડા જ સમયમાં તૈયાર કરી આપી પ્રકાશક અને વાંચકોની માંગ પૂરી કરવા નું છું ઔદાર્ય દાખવ્યું છે તે બદલ અમો તેઓના ઋણી છીએ. ટાઈપસેટીંગનું કામ “કાનાકોમ્યુટરપ્રાફિક્સ’નાશ્રીયજ્ઞેશભાઈએ તથા મુદ્રણકાર્ય ચંદ્રિકા પ્રિન્ટરીના શ્રી રાકેશભાઈએ પણ ઝડપથી કરી આપેલ છે તે બદલ તેઓ બન્નેનો આભાર માનીએ છીએ. 982888888888888888888888888888888888988888888888889 પુસ્તકમાં રહી ગયેલી ભૂલોએ અમારી ક્ષતિ છે તો તે સુધારી લેવા & વિનંતી. એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ BBBBBBBBBBBBBBBBBBBBBB888

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 162