________________
અમારા તરફથી આજસુધી અપ્રસિદ્ધ તરત બહાર પડેલાં પ્રકાશના
સમવ્યસનકથાસમુચ્ચય—તદ્દન નવીન અને આજ સુધી ન છપાવેલ સાત વ્યસના ઉપર વિસ્તી, સરળ, પદ્યબદ્ધ, અઢી હજાર શ્લોકપ્રમાણુ, પંદરમા સૈકાના સોળ ક્ર્માંમાં તૈયાર કરવામાં આવેલ આ પ્રાચીન ગ્રંથ છે. જેને સંસ્કૃતના પ્રાથમિક અભ્યાસીએ પણ બહુ સુંદર રીતે વાંચી અને સમજી શકે તેમ છે. કાગળ ગ્લાખ લેજર પેપર અને ટાઇપેા મેટાવિક રાખવામાં આવ્યા છે. કિં. ૨-૦૦
કલ્પસૂત્ર મૂલ—મોટા નવા ટાઈપમાં સુંદર લેજર પેપરમાં દશ કુર્માંમાં આ ગ્રંથને છપાવવામાં આવેલ છે. કિં. -૧૫-૦ પ્રમાણનયતવાલાક—વાદિદેવસૂરિરચિત ન્યાયના આ અપૂર્વ ટુંકા છતાં મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. જેમાં મૂળ, ગુજરાતી– અર્થ, વિવેચન, યંત્રા, ટિપ્પણા વિગેરે આપી સ ઉપયોગી બનાવવામાં આવેલ છે. કિં. ૨-૩-૦
ક્રમ પ્રકૃતિ—મલયગીરિય અને ઉપાધ્યાય યવિજયકૃત ટીકા, તેમજ મૂળને ગુજરાતી અનુવાદ અને યન્ત્રો વિગેરે આપી અભ્યાસયેાગ્ય તૈયાર કરવામાં આવેલ છે. ૭૦ ક્ર્માંના પત્રાકારે દળદાર ગ્રંથ છે. કિ, છ-૦
હવે પછી પ્રેસમાં છપાતા પ્રા.
શૈલેકયપ્રકાશ—— કાઁ-શ્રીમદ્ દેવેન્દ્રાચાર્ય શિષ્ય શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી ] આ અપૂર્વ જેમાં આજ સુધી નહિં છગેલા અનેક વિષયોને છણુવામાં આવ્યા છે. તે ગ્રન્થને અમે મૂળ, અર્થ, જ્યાતિષશાસ્ત્રને લગતી માહિતી પુરઃસર તૈયાર કરી છપાવીએ છીએ.
જ્યોતિષને અપ્રસિદ્ધ ગ્રંથ છે. વિવેચન અને પ્રાથમિક