Book Title: Jivan jivi Jano
Author(s): Purnabhadrasagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 4
________________ [[૧૪]ehshisatheshbhaidhhhhhhhhhhhhhhatt ઉચ્ચરી, સ્વસ્થાને ગયાં. પ્રભુશાસનના સિદ્ધાંતને કાજે જીવન અર્પનાર આ મહાપુરુષના અસીમ ઉપકારો અવિસ્મરણીય છે. અગણિત વંદન હા, પુણ્યવતા મહાપુરુષના પાવન ચરણામાં ! અજોડ પ્રભાવક પૂજ્ય યુગપ્રધાન દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ મડારાજશ્રીના અનેકવિધ ઉપકારોએ પણ અચલગચ્છના ઇતિહાસને બહોળા પ્રમાણુમાં મહત્ત્વાકાંક્ષી બનાવ્યે છે. વિઢિયાર દેશની રઢિયાળી એ ભૂમિ કે જ્યાં આ મહાપુરુષે જન્મ લીધે. શ ́ખેશ્વર તીની પાસે જ આવેલા લાલાડા ગામના એ ગીતા ગુરુદેવ મહાજ્ઞાની હતા. નવ વર્ષોંની બાળવયમાં જ દીક્ષિત બની, ફક્ત સેાળ વ ની અવસ્થામાં જ તે આચાર્યપદના જવાબદારીભર્યા સ્થાને નિયુક્ત થયા. તે એમની પ્રતિભાસ`પન્ન કાર્યશક્તિ પણ કેવી અજોડ હશે ! તેએશ્રીની સંયમી જીવનની આચારપાલનની વિશુદ્ધતા શ્રેષ્ઠ કેાટિની હતી. સાથેસાથે મહા પ્રભાવક વિદ્યા, મંત્રાદિના જ્ઞાતા એ મહાપુરુષે એ શક્તિના અનેક રીતે શાસનસેવામાં સદુપયોગ કરી, સંઘ અને શાસનની વિશિષ્ટ સાધનાના બળે પ્રાપ્ત સિદ્ધિઓને કેટલાક ચમત્કારિક પ્રસંગે ઇતિહાસે નોંધેલા છે. કચ્છ ભૂજ નગરના રાવ પ્રથમ ભારમલ્લના દુ:સાધ્ય વાત રાગની પીડાને દૂર કરી જિન ધર્મ થી પ્રભાવિત બનાવ્યા હતા. આ પ્રસગની ચિરસ્મૃતિ માટે આજે પણ ભુજ અચલગચ્છ જૈન ઉપાશ્રયમાં રહેલા એક સીસમના ઝૂલણ પાટ અંગેની અતિાસિક કડીએ પૂજ્યશ્રીની દિવ્ય શક્તિએના પરિચય આપે છે. આગ્રાના જિનમંદિરની સુરક્ષાના પ્રસંગે મોગલ સમ્રાટ જહાંગીરને જિનશાસનાનુરાગી બનાવેલ આપણે આપણા અસીમેોપકારી એ મહાપુરુષના ત્યાગ, વૈરાગ્ય અને સયમના રંગે રંગાયેલા પવિત્રતમ જીવનના આદર્શી શતાંશે પણ આપણા જીવનમાં ઉતારી અનેક સિદ્ધિના સ્વામી છતાં ય વિનમ્ર સાધક એ પૂજ્યાત્માના પાવન ચરણે ભર ભૂરિ વંદના કરીએ ! ક્રિયાદ્ધારક પૂજ્ય દાદા શ્રી ગાતમસાગર સૂરીશ્વરજી મહારાજશ્રી આપણા સૌથી નિકટના ઉપકારી ગણાય. તેઓશ્રી રાજસ્થાનમાં આવેલા પાલીના હતા. ગૃહસ્થપણાનું એમનુ નામ ગુલાબ હતું. બ્રાહ્મણ કુળમાં જન્મેલા, છતાં સદ્ભાગ્ય એમને જૈન ધર્મના શરણે ખેંચી લાળ્યુ. જીવનનાં વહેણ બદલાય છે, ત્યારે માનવને પોતાના મનની કલ્પનાતીત સિદ્ધિએ પણ મળે છે. બાલ્યાવસ્થામાં જ યતિ ધર્મની દીક્ષા પામેલા હતા. પરંતુ તે સમયે પશુ સાધુએની આચારહીનતાએ શુદ્ધ વિધિ પર પ્રત્યાઘાત પાડયા હતા. આ પ્રત્યાઘાત પૂજ્ય શ્રીના હૃદયમાં ડ`ખી ગયા. શુદ્ધ વિધિ અને આચારસ`હિતા માટે પોતાના તનમનને પૂરો ભાગ આપી ક્રિયાદ્ધાર કર્યો. વર્તમાનમાં દેખાતા અચલગચ્છ ચવિધ સંઘના ઉત્કને ઘણેા શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jajn Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5